________________
(૬)
અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો | +(૧) યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. | (૨) યોગશતક :- સ્વોપજ્ઞ ટીકા તથા ટીકાના અનુવાદ સાથે (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત - સામાયિકના સૂત્રો ઉપરનું વિવેચન, નવતત્ત્વ,
ચૌદ ગુણસ્થાનકો, કર્મોના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી, કાલાદિ પાંચ સમવાય
કારણો ઉપર વિવેચન. (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- બે પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર વિવેચન. (૫) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત શાસ્ત્રનું વિવેચન
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક શબ્દોના અર્થો સંગૃહીત કર્યા છે. જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા - ભાગ-૧ પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન
ઉત્તરોનો સંગ્રહ. | (૮) “કર્મવિપાક” પ્રથમ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન (૯) “કર્મસ્તવ” દ્વિતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૦) “બંધસ્વામિત્વ” તૃતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૧) “ષડશીતિ” ચતુર્થ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૨) શતક : પૂજ્યપાદ આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સા. કૃત સો ગાથાના શતક નામના
પાંચમા કર્મગ્રંથનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે સંક્ષિપ્ત ગુજરાતી વિવેચન. (૧૩) પૂજા સંગ્રહ સાર્થ - પંચ કલ્યાણક, અંતરાયકર્મ આદિ હાલ વધુ પ્રમાણમાં ભણાવાતી
પૂજા તથા તેના સરળ ગુજરાતી અર્થો. (૧૪) “સ્નાત્ર પૂજા સાર્થ” સ્નાત્ર પૂજા અર્થ સહિત. (૧૫)“સખ્યત્ત્વની સઝાય” ઘણી જ રોચક કથાઓ સાથે સમ્યકત્વના ૬૭ બોલની
ઉપાધ્યાયજીકૃત સક્ઝાયના અર્થ. (૧૬) “નવસ્મરણમૂલ ગાથા, તથા અર્થો ગુજરાતી અને ઇંગ્લિશમાં. (૧૭) રત્નાકરાવતારિકા :-ભાગ-૧, પરિચ્છેદ : ૧-૨, પૂ. આ. શ્રી રત્નપ્રભાચાર્ય મ.સા.
રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન.