SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ઢાળ-૮ : ગાથા-૨૪-૨૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ લાવો. કારણ કે આ સાચું જ્ઞાન જ સંસારથી તારક છે. આવા ભાવોનો પરમાર્થ જાણવા વડે અને તેના દ્વારા સમ્યજ્ઞાન મેળવવા રૂપ યશસ્વીપણું પ્રાપ્તિ કરીને ઘણો જ ઘણો આનંદ હૃદયમાં લાવીને હરખાવો. ॥ ૧૩૩ ॥ તથા છેલ્લી ગાથામાં “સુગમ તદ્દી” આ પદમાં જશ શબ્દ લખીને ગ્રંથકર્તાએ પોતાનું કર્તા તરીકે નામ સૂચવ્યું છે. આઠમી ઢાળ સમાપ્ત
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy