________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ટબો- ઈમ, અંતર્ભાવિત કહતાં-૭ માંહિ ભેલ્યા, જે દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક, તેહનો અલગો ઉપદેશ કિમ કરીઓ ? જો, ઈમ કહસ્યો- “મતાંતરÙ-૫ નય કહિઇં છઇં, તેહમાં ૨ નય ભલ્યા, તેહનો ૭ નય કરતાં જિમ અલગો ઉપદેશ છÛ, તિમ અહ્મારÛ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનો અળગો ઉપદેશ હુસ્યઈ' તો શબ્દ, સમભિરૂઢ, એવંભૂતનઈં જિમ વિષયભેદ છઈ, તિમ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકનો ૭ નયથી ભિન્ન વિષય દેખાડો. ૩ નયનઇં એક સંજ્ઞાÛ સંગ્રહી ૫ નય કહિયા છઈ, પણિ વિષય ભિન્ન છઈં. ઈહાં વિષય ભિન્ન નથી.
ઢાળ-૮ : ગાથા-૧૪-૧૫
૩૨૭
જે દ્રવ્યાર્થિકના ૧૦ ભેદ દેખાડ્યા, તે સર્વ શુદ્ધાશુદ્ધ સંગ્રહાદિક માંહિ આવઈ. જે ૬ ભેદ પર્યાયાર્થિકના દેખાડ્યા, તે સર્વ ઉપચરિતાનુપચરિત વ્યવહાર, શુદ્ધાશુદ્ધ જુસૂત્રાદિકમાંહિં આવઇં. “તો વસ્તિવ” ન્યાયઇં વિષયભેદઈં ભિન્નનય કહિŪ, તો સ્થાપત્યેવસ્થાનાત્યેવ” ઈત્યાદિ સપ્તભંગી મધ્યે કોટિપ્રકારð અર્પિતાનર્પિત સત્ત્તાસત્ત્વગ્રાહક નયપ્રક્રિયા ભાંજઈ. એ પંડિતઈ વિચારવું. || ૮-૧૪ ||
“જો” વિષયભેદઈં નયભેદ કહસ્યો તો સામાન્યનૈગમ સંગ્રહમાં, વિશેષનૈગમ વ્યવહારનયમાં ભેલતાં ૬ જ નય થઈ જાસ્યઈં'' એહવી શિષ્યની શંકા ટાલવાનઇં અર્થિ કહઈ છઈ
યધપિ સંગ્રહનય- વ્યવહારનય માંહિ જ, સામાન્ય વિશેષ ચર્ચાઈ નૈગમનય ભલઈ છઈ, તો પણિ કિહાંઈક પ્રદેશાદિ દૃષ્ટાન્તસ્થાનઇં ભિન્ન થાઈ છઈ. ડાં ચ
छण्हं तह पंचण्हं, पंचविहो तह य होइ भयणिज्जो ।
તમ્મિ ય સો ય પણ્ડો, સો ચેવ ળ ચેવ સત્તË ॥ ત્યાદ્રિ ॥
તે માટિ-કિહાંઈક ભિન્ન વિષયપણાથી નૈગમનય ભિન્ન કહિઓ, એ તો ૨ નય દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નૈગમાદિકનયથી અભિગ્ન વિષય છઈ, તો તે અલગા કરિનઈં નવ ભેદ નયના કિમ કહિŪ ? || ૮-૧૫ ||
વિવેચન જે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિક છે. તે નાગમાદિક સાતનયોમાં સમાઈ જાય છે. તેને અલગા કરીને ૯ નયો કરવાની શું જરૂર ? આવું ઉત્સૂત્રભાષણ કરવાનું જૈનાચાર્યને (દિગંબરાચાર્યને) કેમ શોભે ?
इम अंतर्भावित कहतां ७ मांहिं भल्या, जे द्रव्यार्थिक पर्यायार्थिक, तेहनो अलगो उपदेश किम करिओ ?