Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૦ ઢાળ-૫ : ગાથા-૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. તે લક્ષણા કહેવાય છે. આ લક્ષણા ઉપચરિત ક્રિયા વાળી (ઉપચરિત અર્થને સમજાવવાની ક્રિયાવાળી) છે. આ રીતે દ્રવ્યાર્થિકનય મુખ્યવૃત્તિથી અભેદ અને લક્ષણા વૃત્તિથી ભેદ સ્વીકારે છે. એક શબ્દમાં એકસાથે બે વૃત્તિ સ્વીકારવી. એ કંઈ અસંગત બાબત નથી. મુખ્યમુખ્યપણે બન્ને વૃત્તિ હોઈ શકે છે.
તથા આ લક્ષણા ક્યારેક મુખ્ય અર્થને ત્યજીને પ્રવર્તે છે. તેને દત્તક્ષા કહેવાય છે. જેમ કે જયાં પોષ: = અહીં ગંગા પદનો વાચ્ય અર્થ જળપ્રવાહ જે છે. તેને ત્યજીને તીર અર્થ કરાય છે. માટે આ લક્ષણા જહલ્લક્ષણા કહેવાય છે. ક્યારેક મુખ્ય અર્થ રાખીને તેના અનુસંધાનવાળો બીજો અર્થ અંદર ઉમેરાય છે. ત્યારે તે લક્ષણાને મહત્નક્ષUL કહેવાય છે. જેમ કે વો ધિ રસ્યતામ્ = કાગડાઓથી મારા આ દહીંનું રક્ષણ કરજો. અહીં વમળ શબ્દનો વાચ્ય અર્થ કાગડા થાય છે. તે અર્થ પણ રાખવાનો છે. અને દહીંના નાશક બીજાં પ્રાણીઓ કુતરાં-બીલાડા વિગેરે પણ ઉમેરવાનાં છે. કારણકે કહેનારનો આશય એ છે કે મારું દહીં બચવું જોઈએ. તેથી વાલી શબ્દનો અર્થ માત્ર કાગડો ન કરતાં ધિ૩પતVIt = “દહીંના નાશક સર્વે પ્રાણી” આ અર્થ કરાય છે કે જે અર્થમાં કાગડો પણ રહ્યો. અને બીજા દધિઉપઘાતક પ્રાણીઓ પણ ઉમેરાયા. તેથી આ અજહલ્લક્ષણા થઈ. કોઈ કોઈ દર્શનોમાં ત્રીજી જહદજહલ્લક્ષણા પણ આવે છે. કે પ૬ || મુખ્યવૃત્તિ સવિ લેખવઇ, પર્યાયારથ ભેદઈ રે ! ઉપચારઈ અનુભવબલઈ. માનઈ તેહ અભેદઈ રે !
જ્ઞાનદૃષ્ટિ જગિ દેખિઈ / પ-૩ ગાથાર્થ– પર્યાયાર્થિકનય સર્વે વસ્તુઓનો મુખ્યવૃત્તિથી ભેદ જાણે છે. અને અનુભવને અનુસાર ઉપચારથી (લક્ષણાવૃત્તિથી) તે જ નય અભેદને પણ માને છે. * || પ-૩ છે.
- ટબો- ઈમ પર્યાયાર્થિનય મુખ્યવૃત્તિ થકો સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદઈ લેખવઈ, જે માટઈ એ નયનઈ મતઈ મૃદાદિ પદનો દ્રવ્ય અર્થ, રૂપાદિપદનો ગુણ જ, ઘટાદિપદનો કંબુગ્રીવાદિ પર્યાય જ, તથા ઉપચારઈ લક્ષણાઈ કરી અનુભવનઈં બલઈ, તે અભેદઈ માનઈં. “ઘટાદિ મૃદ્ધવ્યાધભિન્ન જ છઈ” એ પ્રતીતિ ઘટાદિપદની મૃદાદિ દ્રવ્યનઈ વિષઈ લક્ષણા માનિઈ. એ પરમાર્થ. I T-3 |