Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text ________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ–૮ : ગાથા-૮-૯
૩૧૧
કરેલો છે. (વિશેષ ત્યાંથી જાણી લેવું.) શ્રીદેવસેન આચાર્યે કરેલી નયોની આ સમીક્ષા વિચારવા યોગ્ય છે. શાસ્ત્રાનુસારી પ્રણાલિકાથી કંઈક જુદી છે. તેથી તેમાં સત્યાંશ અને અસત્યાંશ જાણવા માટે તથા જણાવવા માટે અમે આ ગ્રંથમાં લીધી છે. ॥ ૧૧૫ | વિષયભેદ યદ્યપિ નહી રે, ઈહાં અહ્વારઈ સ્થૂલ । ઉલટી પરિભાષા ઈસી રે, તો પણિ દાઝઈ મૂલ રે ॥ પ્રાણી પરખો આગમભાવ || ૮-૮ ॥
તત્ત્વારથિ નય સાત છઈ જી, આદેશાંતર પંચ । અંતરભાવિત ઉદ્ધરી રે, નવનો કિસ્સો એ પ્રપંચ રે । પ્રાણી પરખો આગમ ભાવ | ૮-૯ |
ગાથાર્થ— જો કે અમ્હારે (શ્વેતાંબર સંપ્રદાયને) આ નયોની બાબતમાં દિગંબરોએ જણાવેલા નયોના સ્વરૂપની સાથે મોટો વિષય ભેદ (ભિન્ન વિષયતા) નથી. તો પણ શાસ્ત્રોમાં ચાલી આવતી પ્રણાલિકાથી જે આ ઉલટી પરિભાષા બનાવી છે. તે જોઈને અમ્હારુ દીલ દાઝે છે. | ૮-૮ ॥
તત્ત્વાર્થસૂત્રમાં સાત નયો કહ્યા છે. બીજા કોઈ કોઈ ગ્રંથોમાં પાંચ નય પણ (વિવક્ષાએ) કહ્યા છે. પરંતુ ૭ નયોની અંદર અંતરભાવિત થયેલા (સમાઈ ગયેલા)ને બહાર કાઢીને નવ નયો રચવાની માયા કરવાની (અથવા વિસ્તાર કરવાની) શું જરૂર? (કોઈ પણ એક શાસ્ત્રોમાં આવો વિસ્તાર કરેલ નથી.) ॥ ૮-૯ ॥
ટબો– ઈહાં, અહ્મારŪ શ્વેતાંબરનŪ, સ્થૂલ કહતાં મોટો, વિષયભેદ કહતાં અર્થનો ફેર નથી. તો પણિ-મૂલ કહતાં-પ્રથમથી, ઉલટી-વિપરીત, પરિભાષા-શૈલી કરી, તે દઝઈં છઈં. ખેદ કરŪ છઈં.
यद्यपि न भवति हानिः परकीयां चरति रासमे द्राक्षाम् ।
असमञ्जसं तु दृष्ट्वा, तथापि परिखिद्यते चेतः, इति वचनात् ॥ ८-८ ॥ તે બોટિકની (દિગંબરોની) ઉલટી પરિભાષા દેખાડિઈ છઈ
તત્ત્વાર્થ સૂત્રŪ ૭ નય કહિયા છઈ. અનઈં આદેશાંતરે કહતાં મતાંતરે, તેહથી ૫ નય કહિયા છઈ. “મત્ત મૂળનયા:, પદ્મ ત્યારેશાન્તર” એ સૂત્રŪ, સાંપ્રત સમભિરૂઢ
Loading... Page Navigation 1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444