Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૨-૧૩
૩૧૯ द्रव्यार्थपर्यायार्थनयलक्षणात् अतीतानागतपर्यायप्रतिक्षेपी ऋजुसूत्रः शुद्धमर्थपर्यायं मन्यमानः कथं द्रव्यार्थिकः स्याद् ? इत्येतेषामाशयः ।
તે આચાર્યનઈ મતઇ જુસૂત્રનય દ્રવ્યાવશ્યકનઇ વિષૉ લીન ન સંભવઇ. તથા ચ- “3gફૂગલ્સ અને મહુવાને કર્વ વ્યાવસય પુછુ છે?” अनुयोगद्वारसूत्रविरोधः ।
વર્તમાન પર્યાયાધારાંશ-દ્રવ્યાંશ, પૂર્વાપર પરિણામસાધારણ ઉર્ધ્વતા-સામાન્યદ્રવ્યાંશ, સાશ્યાસ્તિત્વરૂપ તિર્યસામાન્ય-દ્રવ્યાંશ, એહમાં એકઇ પર્યાયનય ન માનઈ, તો જુસૂત્ર પર્યાયનય કહતાં એ સૂત્ર કિમ મિલઈ ? તે માટઇં- “ક્ષણિક દ્રવ્યવાદી સૂક્ષ્મ જુસૂત્ર, તત્તદ્વર્તમાનપર્યાયાપન્નદ્રવ્યવાદી સ્થૂલ જુસૂત્ર નય કરવો” ઈમ સિદ્ધાન્તવાદી કહઈ છઈ.
अनुपयोगद्रव्यांशमेव सूत्रपरिभाषितमादायोक्तसूत्रं तार्किकमतेनोपपादनीयम्, રૂમપરિશત્વિતઃ સ્થા: ૮-૨ |
વિવેચન- ૭ નવેમણે દ્રવ્યથા-પર્યાયાર્થિમેન્યાના આચાર્ય પ્રક્રિયા તેવાઉં છડું– દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય, આ બને નયો નૈગમાદિ સાત નયોની અંદર, કયા કયા નયોમાં સમાય છે. તે બાબત ઉપર શ્વેતાંબર આમ્નાયમાં બે આચાર્યોના જુદા જુદા મત (અભિપ્રાયો) છે. તે બન્ને મતો (અભિપ્રાયો)ની પ્રક્રિયા (રીતભાત) હવે સમજાવે છે.
अंतिमा कहतां-छेहला, जे ३ भेद शब्द, समभिरूढ, एवंभूतरूप ते पर्यायनय कहिइं, प्रथम ४ नय-नैगम संग्रह, व्यवहार, ऋजुसूत्र लक्षण, ते द्रव्यार्थिकनय कहिइं, इम जिनभद्रगणिक्षमाश्रमण प्रमुख सिद्धान्तवादी आचार्य कहई छइं. महाभाष्य कहतां વિશેષાવસ્થ, તે મળે નિર્ધાર કરું ! ૮-૧૨ .
નયોનું વિશેષ વર્ણન કરવામાં પૂર્વાચાર્યોમાં શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણજી અને સિદ્ધસેનદિવાકરસૂરિજીનાં નામો સુપ્રસિદ્ધ છે. શ્રી જિનભદ્રગણિજીએ વિશેષાવશ્યકમહાભાષ્ય તથા વિશેષણવતી આદિ મહાગ્રંથો બનાવ્યા છે. અને તેઓ સિદ્ધાન્તવાદી તરીકે જૈનશાસનમાં પ્રસિદ્ધ છે. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ સમ્મતિપ્રકરણ અને ન્યાયાવતાર આદિ મહાગ્રંથો બનાવ્યા છે. અને તેઓ તર્કવાદી તરીકે જૈનશાસનમાં પ્રસિદ્ધ છે. આ બન્ને મહાન આચાર્યો વિક્રમની લગભગ પહેલી સદીમાં થયા છે. ત્યારબાદ મલવાદીજી, હરિભદ્રસૂરિજી, વાદિદેવસૂરિજી અને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી આદિ અનેક મહાત્માઓ શાસ્ત્રવિશારદ અને શાસ્ત્રરચયિતા થયા છે.