SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૮ : ગાથા-૮-૯ ૩૧૧ કરેલો છે. (વિશેષ ત્યાંથી જાણી લેવું.) શ્રીદેવસેન આચાર્યે કરેલી નયોની આ સમીક્ષા વિચારવા યોગ્ય છે. શાસ્ત્રાનુસારી પ્રણાલિકાથી કંઈક જુદી છે. તેથી તેમાં સત્યાંશ અને અસત્યાંશ જાણવા માટે તથા જણાવવા માટે અમે આ ગ્રંથમાં લીધી છે. ॥ ૧૧૫ | વિષયભેદ યદ્યપિ નહી રે, ઈહાં અહ્વારઈ સ્થૂલ । ઉલટી પરિભાષા ઈસી રે, તો પણિ દાઝઈ મૂલ રે ॥ પ્રાણી પરખો આગમભાવ || ૮-૮ ॥ તત્ત્વારથિ નય સાત છઈ જી, આદેશાંતર પંચ । અંતરભાવિત ઉદ્ધરી રે, નવનો કિસ્સો એ પ્રપંચ રે । પ્રાણી પરખો આગમ ભાવ | ૮-૯ | ગાથાર્થ— જો કે અમ્હારે (શ્વેતાંબર સંપ્રદાયને) આ નયોની બાબતમાં દિગંબરોએ જણાવેલા નયોના સ્વરૂપની સાથે મોટો વિષય ભેદ (ભિન્ન વિષયતા) નથી. તો પણ શાસ્ત્રોમાં ચાલી આવતી પ્રણાલિકાથી જે આ ઉલટી પરિભાષા બનાવી છે. તે જોઈને અમ્હારુ દીલ દાઝે છે. | ૮-૮ ॥ તત્ત્વાર્થસૂત્રમાં સાત નયો કહ્યા છે. બીજા કોઈ કોઈ ગ્રંથોમાં પાંચ નય પણ (વિવક્ષાએ) કહ્યા છે. પરંતુ ૭ નયોની અંદર અંતરભાવિત થયેલા (સમાઈ ગયેલા)ને બહાર કાઢીને નવ નયો રચવાની માયા કરવાની (અથવા વિસ્તાર કરવાની) શું જરૂર? (કોઈ પણ એક શાસ્ત્રોમાં આવો વિસ્તાર કરેલ નથી.) ॥ ૮-૯ ॥ ટબો– ઈહાં, અહ્મારŪ શ્વેતાંબરનŪ, સ્થૂલ કહતાં મોટો, વિષયભેદ કહતાં અર્થનો ફેર નથી. તો પણિ-મૂલ કહતાં-પ્રથમથી, ઉલટી-વિપરીત, પરિભાષા-શૈલી કરી, તે દઝઈં છઈં. ખેદ કરŪ છઈં. यद्यपि न भवति हानिः परकीयां चरति रासमे द्राक्षाम् । असमञ्जसं तु दृष्ट्वा, तथापि परिखिद्यते चेतः, इति वचनात् ॥ ८-८ ॥ તે બોટિકની (દિગંબરોની) ઉલટી પરિભાષા દેખાડિઈ છઈ તત્ત્વાર્થ સૂત્રŪ ૭ નય કહિયા છઈ. અનઈં આદેશાંતરે કહતાં મતાંતરે, તેહથી ૫ નય કહિયા છઈ. “મત્ત મૂળનયા:, પદ્મ ત્યારેશાન્તર” એ સૂત્રŪ, સાંપ્રત સમભિરૂઢ
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy