Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૨
ઢાળ-૫ : ગાથા-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ "घटादि मृद्रव्याद्यभिन्न ज छइ." ए प्रतीति घटादि पदनी मृदादिद्रव्यनइं विषइं નક્ષUTI મનડું. ઇ પરમાર્થ. | ધરૂ I
ઘટાદિ જે પર્યાય છે. તે પૂર દ્રવ્ય આદિથી અભિન જ છે. કારણકે માટી દ્રવ્ય વિના સ્વતંત્ર ઘટાકારતા બની શકતી નથી. પરંતુ જે માટી દ્રવ્ય છે, તે જ ઘટાકાર સ્વરૂપે પરિણામ પામે છેઆવા પ્રકારની પ્રતીતિ થતી હોવાથી ઘટાદિ પદોનો વાચ્ય અર્થ મુખ્યવૃત્તિથી (અભિધાશક્તિથી) ઘટાકારતા આદિ પર્યાય થવા છતાં પણ તે જ વટાદ્રિ પદથી માટીનો ઘટ સમજવા સ્વરૂપે વૃદ્ધિ દ્રવ્યને વિષે લક્ષણા આ નય માને છે. અર્થાત્ આ નય લક્ષણાથી પદ પદનો અર્થ માત્ર ઘડો (પર્યાય) ન કરતાં માટીનો ઘડો અર્થાત્ ઘટાકારે પરિણામ પામેલી માટી આમ કરે છે. તેથી લક્ષણાથી પટ શબ્દ મૃદ્ધ દ્રવ્યને વિષે પણ પ્રવર્તે છે. આમ એક અર્થ પ્રધાનતાએ અને બીજો અર્થ ઉપચારથી કોઈ પણ નય સ્વીકારે છે. તો જ તે નય સુનય કહેવાય છે. બીજા નયના અર્થની જે નય અપેક્ષા રાખે છે. તે જ નય સુનય કહેવાય છે. આ જ સાચો પરમાર્થ છે.
પ૭ | દોઈ ધર્મ નય જે ગ્રહઈ, મુખ્ય અમુખ્ય પ્રકારો રે | તે અનુસારઈ કલ્પઈ, તાસ વૃત્તિ ઉપચારો રે ||
જ્ઞાનદૃષ્ટિ જગિ દેખિઈ / પ-૪ | ગાથાર્થ જે નય મુખ્ય અને અમુખ્યની નીતિરીતિને અનુસારે ભેદ અને અભેદ એમ બને ધર્મોને ગ્રહણ કરે છે. ત્યાં તે તે નયને અનુસાર તે તે પદોની વૃત્તિ (મુખ્યવૃત્તિ અભિધાશક્તિ) અને ઉપચાર (લક્ષણાવૃત્તિ=ગૌણતા) સમજી લેવી. / પ-૪
ટબો- બેહુ ધર્મ ભેદ-અભેદ પ્રમુખ, જે નય દ્રવ્યાર્થિક અથવા પર્યાયાર્થિક ગ્રહઈ, ઊહાખ્યપ્રમાણઈ ધારઈ, મુખ્ય-અમુખ્ય પ્રકારઈ = સાક્ષા-સંકેતઈં તથા વ્યવહિત સંકેતઈ, તે નયની વૃત્તિ અનઈ તે નયનો ઉપચાર કલ્પિછે. જિમ-ગંગા પદનો સાક્ષાત્ સંકેત પ્રવાહરૂપ અર્થનઈ વિષયઈ છ, તે માટઈં પ્રવાહઈ શક્તિ, તથા ગંગાતીરઈ ગંગાસંકેત વ્યવહિત સંકેત છઈ, તે માટઈ ઉપચાર, તિમ દ્રવ્યાર્થિકનયનો સાક્ષાત્ સંકેત અભેદઈ જઈ, તે માટઈ તિહાં શક્તિભેદઈ વ્યવહિત સંકેત છઈ, તે માટે ઉપચાર, ઈમ પર્યાયાર્થિકનયની પણિ શક્તિ-ઉપચાર ભેદ અભેદનઈ વિષયઈ જોડવા. JI ૫-૪ ||