Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૪
૧૫૯ જરૂર રહેતી નથી. તેવી જ રીતે “ભેદભેદ” પણ સર્વત્ર સાથે જ રહે છે. અવિરોધી જ છે. કોઈ પણ જાતનો વિરોધ આવતો નથી. આ વાત સાક્ષાત્ અનુભવગમ્ય અને લોકવ્યવહારસિદ્ધ હોવાથી તેને સમજાવવા દૃષ્ટાન્તની જરૂર હોતી જ નથી. શાસ્ત્રમાં કહ્યું
“ર દિપ્રત્યક્ષદર્ભે વિરોધ નામ = પ્રત્યક્ષ-સાક્ષાત્ દેખાતા અનુભવાતા પદાર્થમાં વિરોધ નામનો કોઈ દોષ હોતો જ નથી. કોઈ વાદી પ્રત્યક્ષઅનુભવાતા પદાર્થમાં પણ અનુમાન પ્રમાણની જેમ દૃષ્ટાન્ન માગે તો તેનો ઉપહાસ (મશ્કરી) કરતાં શાસ્ત્રોમાં કહ્યું છે કે તમે તો બહુ જ નિપુણતાવાળા છો. ચાલાક છો, બુદ્ધિમાન છો, કે જે અનુમાનની જેમ પ્રત્યક્ષમાં પણ દૃષ્ટાન્તની વાત કરો છો. વાહ, ભાઈ વાહ, તમારી તો શું વાત કરીએ ? ઈત્યાદિ કહીને મશ્કરી કરેલી છે. તે આ પ્રમાણે–
क्वेदमन्यत्र दृष्टत्वमहो! निपुणता तव ।
દૃષ્ટાાં વાવણે ચાં, પ્રત્યક્ષેડનુમાનવત્ ૧ ૨ | I૪-રૂ I આવા પ્રકારનું બીજે ક્યાં જોયેલું છે” એમ કહીને પ્રત્યક્ષમાં અનુમાનની જેમ જે તું દૃષ્ટાન્નની માંગણી કરે છે. તે અહો ! તારી ઘણી ઘણી નિપુણતા (ચતુરાઈચાલાકી) જણાય છે. ઈત્યાદિ / ૪૩ / શ્યામભાવ જે ઘટ છઈ પહિલા, પછઈ ભિન્ન તે રાતો રે ! ઘટભાવઈ નવિ ભિન્ન જણાઈ, સી વિરોધની વાતો રે | ૪-૪ |
ગાથાર્થ– જે ઘટ પહેલાં શ્યામભાવવાળો છે, તે જ ઘટ પાછળથી રક્ત થાય છે માટે ભિન્ન છે. પરંતુ “ઘટપણે” ભિન્ન જણાતો નથી તેથી અભિન પણ છે) તો આમ માનવામાં વિરોધની વાત શું કરવા જેવી છે ? ૪-૪ |
ટબો- ભેદભેદનો પ્રત્યક્ષનો અભિશાપ પુદ્ગલ દ્રવ્યઇ દેખાડઈ છઈ- જે ઘટ પહિલા-શ્યામભાવ છઈ, તે પછઈ-રાતો ભિન્ન જણાઈ છઈ, અનઈ બિહું કાલિંઘટભાવઈ અભિન્ન જ જણાઈ છઈ. શ્યામ રક્ત અવસ્થાભેદઈ ઘટ એક જ છ. તો ઈહાં વિરોધની વાત સી કહેવી ? || ૪-૪ /
વિવેચન- મેલામે પ્રત્યક્ષનો મમિત્તાપ પુનિ દ્રવ્ય તેવીકરું છ– ભેદની સાથે અભેદ, અને અભેદની સાથે ભેદ, આ બન્ને ભાવો ભિન્ન ભિન્ન અપેક્ષાથી