Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૪
ઢાળ-૩ : ગાથા-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાથાર્થ– નૈયાયિકો એકાન્તભેદ માને છે. સાંખ્ય એકાન્ત અભેદ માને છે. અને જૈન દર્શન ઉભયને (ભેદભેદ બન્નેને) સમજાવતો છતો, જગતમાં જેમ જેમ પોતાની દૃષ્ટિનો વિસ્તાર કરે છે. તેમ તેમ સારા યશના વિલાસને પામે છે. તે ૩-૧૫ II
ટબો- ભેદ, તે તૈયાયિક ભાસઈ, જે માઈ તે અસત્કાર્યવાદી છઈ. સાંખ્ય, તે અભેદનય પ્રકાશઈ છઈ. જઈન, તે બેહુનય સ્યાદ્વાદઈ કરીનઈ વિસ્તારતો ભલા યશનો વિલાસ પામઈ. જે માર્ટિ-પક્ષપાતી બિહુનય માંહોમાંહિ ઘસાતાં, “સ્થિતપક્ષઅપક્ષપાતી= સ્વાધ્વાદીનો જ દીપઈ. યુવત્તિ –
अन्योन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥ ३० ॥ તથા– य एव दोषाः किल नित्यवादे, विनाशिवादेऽपि समास्त एव । परस्परध्वंसिषु कण्टकेषु, जयत्यधृष्यं जिन ! शासनं ते ॥ २६ ॥
(તિવાલસર્વજ્ઞશ્રી ફ્રેમવાવાર્થ-મચાવ્યવ1િ ) રૂિ-૨૫ વિવેચન- નૈયાયિક-વૈશેષિકો એકાન્તભેદવાદી છે. તેથી તેઓ અસત્કાર્યવાદી કહેવાય છે. અને સાંખ્યો અભેદવાદી છે. તેથી તેઓ સત્કાર્યવાદી કહેવાય છે જૈનદર્શન ભેદભેદવાદી છે. તેથી સદસત્કાર્યવાદી છે. તે આ પ્રમાણે–
भेद, ते नैयायिक भासइ, जे माटई ते असत्कार्यवादी छइ. सांख्य, ते अभेदनय प्रकाशइ छइ. जइन, ते बेहुनय स्याद्वादई करीनइं विस्तारतो भला यशनो विलास पामइ. जे माटिं-पक्षपाती बिहुनय-मांहोमांहि घसातां "स्थितपक्ष-अपक्षपाती-स्याद्वादीनो ज તીપ.” વક્તિ -
કાર્ય-કારણનો, દ્રવ્યથી ગુણો અને પર્યાયોનો જે કથંચિ ભેદ છે. તેને એકાન્ત માનનાર નૈયાયિક વૈશેષિક દર્શનો છે. ન્યાયદર્શન અક્ષપાદ ઋષિનુ અને વૈશેષિકદર્શન કપિલ ઋષિનું જણાવેલું છે. તે બન્નેમાં કંઈક કંઈક તફાવત છે. તેઓનું માનવું છે કે૩નક્ષપાવચ્છિન્ન દ્રવ્ય નિur નિયં તિતિ = ઉત્પન્ન થતું કોઈ પણ દ્રવ્ય પ્રથમ સમયે નિર્ગુણ હોય છે અને નિષ્ક્રિય હોય છે. દ્રવ્ય આધાર છે. ગુણો અને ક્રિયા આધેય છે. આધાર બન્યા વિના આધેય બને તો પણ તે ક્યાં રહે ? માટે પ્રથમ આધારભૂત દ્રવ્ય ઉત્પન્ન થાય છે. અને દ્રવ્ય ઉત્પન થયા પછી બીજા સમયે તેનાથી અત્યન્ત ભિન્ન એવા ગુણો અને પર્યાયો (કાર્ય) તેમાં ઉત્પન્ન થાય છે. તથા તેઓના મતે કાર્યનું આવું લક્ષણ છે કે “નિયતપૂર્વવૃત્તિ IRUP” તેથી કારણ એવો ધર્મી (વટાદિ) પૂર્વ