________________
દશવૈકાલિક સૂત્ર
કારણ છે, મોક્ષનું કારણ છે, દુઃખને ક્ષય કરવાનું કારણ છે એમ જાણું ધર્મ આરાધના કરવા જાગૃત રહેવું તે જ મનુષ્ય ભવનું કર્તવ્ય છે. મનુષ્યભવની સફળતા છે.
धम्मो मंगल मुक्किट्ठ, अहिंसा संजमो तवो, ૧ ૨ ૩ ૪ ૫ ૬ देवा वि त नमसंति, जस्स धम्मे सया मणो ॥१॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૪ ૧૩ ૧૨ શબ્દાર્થ– ધર્મ મંગલ ઉત્કૃષ્ટ અહિંસા જીવદયા સંયમ તપ દેવો.
પણ તેને નમસ્કાર કરે છે કે જેનું મન સદા ધર્મમાં રક્ત છે.
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ | ભાવાર્થ-દુર્ગતિમાં પડતા જીવોને બચાવે અને સ્વર્ગ અથવામોક્ષ ગતિને પમાડે અથવા સર્વ દુઃખોથી છોડાવી અનંતા સુખની પ્રાપ્તિ કરાવે તેને ધર્મ કહેવાય અહિંસા, સંયમ અને તપ એ ત્રણ ધર્મના લક્ષણ છે. પ્રાણુઓના પ્રાણની રક્ષા કરવી અથવા તેમને બચાવવા એ અહિંસા કહેવાય. અને સંયમ એટલે પાપકારી કાર્યથી નિવૃત્ત થવું તે સંયમ, તેના સત્તર પ્રકાર છે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, (આ * ૧ ૨ ૩ ૪ ૫ પાંચે જવ રૂપ છે. અને એકેન્દ્રિય જીવો કહેવાય છે) બેઈક્રિય
તેઇદ્રિય, ચૌદ્રિય અને પંચેંદ્રિય, (આ ચાર ત્રસ જીવ કહેવાય)
એ નવ પ્રકારના જીવોની દયા પાળવી જીવ સંયમ કહેવાય તેના નવ ભેદ થયા. સંયમના ઉપકરણે યત્નાથી લેવા, મુકવા તે અજીવ સંયમ, સ્થાન, વસ્ત્ર, પાટ, પાટલા વગેરેનું યત્નાપૂર્વક પ્રતિ લેખન