Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવેલ છે. હે શ્રમણ આયુષ્મન્ એ નાગદતકેમા ઘણી એવી કાળા, નીલ, લાલ પીળા, અને સફેદ સૂતરમાં ગૂંથવામાં આવેલ પુષ્પમાળાએ લટકી રહેલ છે. એ માળાએ નીચે લટકતા એવા તપનીય જાતના સાનાના ગોળ આકાર વાળા લંબ્રૂસકે-જીમખાઓથી યુક્ત છે. તે નાગદતા સોનાના પત્રાએથી મઢવામાં આવેલ છે. એ બધાજ નાગદતા અનેક પ્રકારના મણિયા અને રત્નાના હારી અધ હારાથી શેાભાયમાન બનેલ છે. તેથી તે પેાતાની કાંતીથી શોભિત થતા રહે છે. આ તમામ વર્ણનને ધ્યાનમાં લઈનેજ સૂત્રકારે પહેલાં મૂળમાં તહેવ માળિયöના વળમાલો' આ પ્રમાણેને સૂત્રપાઠ કહેલ છે. તેત્તિ નં વારાળ એ દરેક દ્વારાની બન્ને બાજુ એક એક નૈòધિકાએ હાવાથી વ્રુદ્ધો નિ૬િચા” બન્ને પ્રકારની નૈષેધિકાએ માં બબ્બે પ્રકટકે-પીઠવિશેષ કહેલ છે. તે ન ii' તે દરેક પીઠ વિશેષ તીસ નોચાડું જોમય ગાયામવિÜમેળ’ એક ત્રીસ ચેાજન અને એ કેશની લંબાઇ પહેાળાઇ વાળા છે. વન્તરસ નોવ નાનું બલૂનાને જોસે વાદળ' પંદર યાજન અને અઢી કેસના વિસ્તારવાળા છે. અને પૂરેપૂરા વજ્રરત્નના છે. અને અચ્છ લણુ વિગેરે તમામ વિશેષણા વાળા છે. તેસાં વાંઢાળ ઉÇિ' એ પીઠ વિશેષોના ઉપર અર્થાત્ ઉપરના ભાગમાં ‘જ્ઞેય પાય’ દરેકમાં ‘સાચવત્તા' એ પ્રાસાદાવતસકેા ‘તીનું નોયનારૂં' ઇત્યાદિ એકત્રીસ યેાજન ઉપર એક કાસ જેટલા ઉંચા છે. પંદર યાજન અને અદ્ઘિ કાસના લંબાઇ વાળા છે. ‘સેસં ત ચેવ” બાકીનું તમામ વર્ણન સમુદ્ગક સુધીનું અર્થાત્ સૂતિકા ગૃહ પન્તનુ પહેલા કહ્યા પ્રમાણે જ છે. તે ત્યાંથી સમજી લેવું. એ દ્વારાના ‘અન્નુપાયમૂસિય’ ઇત્યાદિ પ્રકારનુ વર્ણન, વિજયષ્યનુ વર્ણન, મુકતાઓની માળાઓનું વર્ણન આ તમામ પ્રકારનું વર્ણન વિજયદ્વારના વર્ણન પ્રમાણે છે. તે ત્યાંથી સમજી લેવું એજ પ્રમાણે તારણ વિગેરેનું વન પણ ત્યાંના પ્રમાણેજ છે. ‘નવર વધ્રુવય” માળિયત્રં અ ંતર એટલુ જ છે કે ત્યાં વિજ્યદ્વારના વનમાં એક વચનના પ્રયેગ થયેલ છે, અને અહીયાં અહુ વચનના પ્રયાગ કરવાના છે. તે પછી ચંદન કલશ, તે પછી ભ્રુંગારક-ઝારિયો તે પછી આદશક, સ્થાલ પાત્રિકાએ સુપ્રતિકા, મનાગુલિકાઓ, તે મને ગુલિકાઓની ઉપર જલવગરના વાતકરક વાયુ ભરેલા ઘડાએ તે પછી અનેક
જીવાભિગમસૂત્ર
૪૦