Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ઉત્કૃષ્ટથી ૭ હજાર વર્ષોંની છે. તેમાં પણ કેટલાક નિર'તર પર્યાપ્ત જીવાને મેળવ વાથી અવ્ઝાયિકની કાય સ્થિતિ સ ંખ્યાત હજાર વર્ષની થઈ જાય છે. તેજસ્કાયિકની ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી ત્રણ રાતદ્દિવસની કહેવામાં આવેલ છે. તેમાં કેટલાક નિર તર પર્યાપ્તક ભવાને મેળવી દેવાથી તેની કાયસ્થિતિ સખ્યાત રાત દિવસની થઇ જાય છે. વાયુકાયિક જીવની ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ ત્રણ હજાર વર્ષની કહેવામાં આવેલ છે. તે તેમાં પણ પૃથ્વીકાયિકની જેમ કેટલાક નિર ંતર પર્યાપ્તભવાને મેળવી દેવાથી તેની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની થઇ જાય છે આજ પ્રમાણે વનસ્પતિકાયની ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી ૧૦ દસ હજાર વર્ષની કહેવામાં આવેલ છે. તે તેમાં પણ કેટલાક નિરંતર પર્યાપ્ત અવસ્થાના ભવાને મેળવી દેવાથી એની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની થઈ જાય છે. વત્ત્તત્તવાળું સવ્વેસિ Ë પર્યાસક ીન્દ્રિય વિગેરેના સંબધમાં આજ પ્રમાણે કાયસ્થિતિનું કથન કરી લેવુ જોઇએ. પુવાસળ અંતે ! દેવતિય વારું અંતર હો' હે ભગવન્ ! પૃથ્વીકાયિકનું અંતર કેટલા કાળનુ કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે—નોયમા ! સ્નેળ અંતોમુદુત્ત વોમેળ નળસાહો' હે ગૌતમ ! પૃથ્વીકાયિકના અંતરકાળ જઘન્યથી એક અંતર્મુહૂના છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ છે. વં બાપ તેવા વાચાળ વનસ્પરાજો' એજ પ્રમાણે અષ્ઠાયિક તેજસ્કાયિક, વાયુકાયિક, આ બધા જીવાનું અંતર પણ વનસ્પતિકાળ પ્રમાણનું સમજવું. ‘તન્ના વિ વળલાચમ્ત પુઢવિાચાહો' એજ પ્રમાણે ત્રસકાયિકના અંતરકાળ પણ વનસ્પતિ કાળ પ્રમાણને સમજવા. વનસ્પતિકાયિકના અંતરકાળ પૃથ્વીકાયિકના અંતર કાળ પ્રમાણેના છે, વ્રૂં અન્નત્તાળું વિ વળÆર્ાો, નળસફળ પુરુવિધાજો पज्जत्तगाण वि एवं चेव वणस्सइकालो पज्जत्तवणस्सईणं पुढविकालो' मेन प्रमाणे અપર્યાપ્તક જીવેાના અંતરકાળ પણ વનસ્પતિકાળ પ્રમણના છે. અપર્યાપ્તક વનસ્પતિકાયિકાના અંતરકાળ પૃથ્વીકાયિકના અંતર કાળ પ્રમાણે છે. પર્યાપ્તક જીવાના અંતરકાળ પણ આજ પ્રમાણે વનસ્પતિ કાળ પ્રમાણના છે. અને અપર્યાપ્તક વનસ્પતિકાયિકાનું અંતર પૃથ્વી કાલ પ્રમાણુનું છે. " સૂ. ૧૨૮ ।
જીવાભિગમસૂત્ર
૩૫૨