Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આવલિકાના સમયથી આવલિકાના સમયને ગુણવાથી જે સમય રાશી આવે છે. એ રાશિની બરાબર છે. અને આ રીતે સમજવું જોઈએ-માનીલેકેઆવલિકાનું પ્રમાણ જ છે. આ ચારને ૪ થી ગુણવાથી ૧૬ સોળ થાય છે. કતિપય સમયનું પ્રમાણ ૨ બે છે. તે સાળમાંથી ૨ બે ઓછા કરવાથી ૧૪ ચૌદ થાય છે. આ આવલિકાનો સમય છે. આ સમયેથી આવલિકાને વર્ગ ૧૬ સેળ થાય છે. કતિ પય સમયનું પ્રમાણ ૨ બે છે. તે સળમાંથી ૨ બે ઓછા કરવાથી ૧૪ ચૌદ થાય છે. આ આલિકાને સમય છે. આ સમયેથી આવલિકાને વગ ૧૬ સોળને ગુણવાથી ૨૨૪ બસે વીસ થઈ જાય છે. આ ૨૨૪ બસે ચોવીસ સમય રાશિનું કપિત પ્રમાણ આવે છે. આ અંક સંદષ્ટિને અર્થ સંદપ્ટિમાં ઘટાવવાના અભિપ્રાયથી અહીંયાં કલ્પના કરીને લખવામાં આવેલ છે. આ અંક સંદષ્ટિના અર્થ સંદષ્ટિ સમજવી ન જોઈએ કહ્યું પણ છે કે-કાવવો વળાવીe Tળદ્ધિ વાપરો તે, વાયર તરરાયા સંવાળા” તેના કરતાં બાદર પર્યાપ્ત ત્રસકાયિક અસંખ્યાતગણું વધારે છે. તેમનું પ્રમાણ એક પ્રતરમાં જેટલા આગળના અસંખ્યાતમાં ભાગ માત્રના ખડે થાય છે. તેની બરાબર છે. તેના કરતાં “ સારવાર સંનિVTળા' પ્રત્યેક શરીર બાર વનસ્પતિકાયિક પર્યાપ્ત જીવ અસંખ્યાતગણ વધારે છે. કેમકે તેમનું પ્રમાણ એક પ્રતરમાં આંગળના અસંખ્યાતમાં ભાગ જેટલા ખંડ થાય છે. એ ખંડેની બરાબર છે. કહ્યું પણ છે કે-“ચ पज्जत्तवणस्सइकाइया उ पयरं हरंति लोगस्स अंगुल असंखेज्जभागेण भाइयं' તેના કરતાં બાદર પર્યાપ્ત નિગોદ અસંખ્યાતગણું વધારે છે. કેમકે તેમની અવગાહના અત્યંત સૂમ હોય છે. અને જલાશમાં બધેજ તેને પ્રાય: સદ્દભાવ રહે છે. તેના કરતાં બાદર પૃથ્વીકાયિક પર્યાપ્ત જીવ અસંખ્યાતગણ વધારે છે. તેઓનું પ્રમાણ અત્યંત પ્રભૂત સંયેય પ્રતરમાં આંગળના અસં.
ખ્યાતમાં ભાગની બરાબર જેટલા અંડા થાય છે એ ખંડેની બરોબર છે. તેના કરતાં બાદર અકાયિક પર્યાપક અસંખ્યાતગણું વધારે છે. કેમકે તેમનું અત્યંત પ્રભૂતતર અસંખ્યય પ્રતરમાં આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણના જેટલા ખંડો થાય છે, એ ખંડેની બરોબર છે. તેના કરતાં બાદર વાયુકાયિક
જીવાભિગમસૂત્ર
3७०