Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેજકાયિકે વાયુકાયિકે, બે ઈદ્રિય, તે ઈદ્રિયજી, ચ ઈદ્રિય જીવો પદ્રિય છે, અને અનિન્દ્રિય જેમાં કયા છે કયા એના કરતાં અલ્પ છે? કયા છે કયા જીવેના કરતાં વધારે છે. કયા જી કયા જીવેની બરાબર છે? અને કયા જી કયાજીના કરતાં વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–જોયા હે ગૌતમ! આ દસ જીવોમાં “વલ્યોવા પંપિં રિયા’ પંચેન્દ્રિય છે સૌથી અ૯પ છે. તેના કરતાં “િિરયા વિસાયિ” ચાર ઈદ્રિયવાળા વિશેષાધિક છે. તેના કરતાં તેફંચિ વિહિયા” ત્રણ ઈદ્રિય. વાળા વિશેષાધિક છે. તેના કરતાં ઇંટિયા વિનાહિયા” બે ઈદ્રિયજીવ વિશેષા ધિક છે. તેના કરતાં તેવફા તન્ના તેજસ્કાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં “પુઢવીવારેંચ વિચિ ” પૃથ્વીકાયિક જીવ વિશેષાધિક છે. તેના કરતાં “ગાઉrgયા વિણેસાહિત્ય અકાયિક જીવ વિશેષાધિક છે. તેના કરતાં “વા#ારૂચા વિસાફિયા’ વાયુકાયિક જીવ વિશેષાધિક છે, તેના કરતાં ‘ઝviતાળા' અનિન્દ્રિય સિદ્ધ છે અનંતગણું વધારે છે. કેમકે સિદ્ધ છ અનંત છે. તેના કરતાં “વારૂરૂચ અiતાળ વનસ્પતિકાયિક જીવ અનંતગણું વધારે છે. કેમકે-વનસ્પતિકાયિક જીનું પ્રમાણ સિદ્ધોથી પણ અનંતગણું કહેવામાં આવેલ છે. જે સૂ. ૧૫૪ છે
પ્રકારાન્તરથી દસ પ્રકારના જીનું કથન “અહુવા રવિ વ્યકીવા guત્તા ઈત્યાદિ ટીકાર્ચ–અથવા આ રીતે પણ સઘળા છ દસ પ્રકારના કહેવામાં આવેલ છે.
જેમકે-“ઢમસમોનેરા અવમસમયને યા, પઢમસમરિરિઝોનિયા, अपढमसमयतिरिक्खजोणिया, पढमसमयमणूसा, अपढमसमयमणूसा पढमसमयदेवा, કામરમવા ઢમરચસિદ્ધાં પઢમસમચસિદ્ધા પ્રથમ સમયગતિ નરયિક ૧ અપ્રથમસમયગતિ નરયિક ૨ પ્રથમ સમયવતિ તિર્યનિક ૩ અપ્રથમ સમયવતિ તિયોનિક ૪ પ્રથમ સમયવતિ મનુષ્ય ૫ અપ્રથમ સમયવતિ મનુષ્ય ૬, પ્રથમ સમયવતિ દેવ ૭ અપ્રથમસમવતિ દેવ ૮ પ્રથમ સમય વતિ સિદ્ધ ૯ અને અપ્રથમ સમયવતિ સિદ્ધ ૧૦
એમની કાયસ્થિતિનું કથન 'पढमसमयनेरइएणं भंते ! पढमसमयनेरईएत्ति कालओ केवच्चिरं होई' ।
જીવાભિગમસૂત્ર
૪૮૧