Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 498
________________ છે તેઓ અનંતગણું વધારે છે. તેના કરતાં “પરમ પિરિવોળિયા કvidTT” અપ્રથમસમયમાં વર્તમાન તિર્લગેનિક છે અનતગણું વધારે છે. રે # રવિદા સંવનવા GUત્તા” આ પ્રમાણે આ વિવેચન દસ પ્રકારના સર્વ જીવોના સંબંધમાં કરવામાં આવેલ છે. આ વિવેચન સમાપ્ત થતાં “સેજું સન્ન નીવામિ સર્વ જીવભિગમનું પ્રતિપાદન પૂર્ણ થઈ ગયેલ છે. સૂ. ૧૫પા શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલ વ્રતિવિરચિત જીવાભિગમ સૂત્રની પ્રમેયોતિની ટીકાની દસમી પ્રતિપત્તિ સમાપ્ત 10 જીવાભિગમ સૂત્ર સમાપ્ત જીવાભિગમસૂત્ર 487

Loading...

Page Navigation
1 ... 496 497 498