Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગતિની સ્ત્રી અથવા મનુષ્ય ગતિની સ્ત્રીના ગર્ભમાં એક અંતર્મહત સુધી રહીને તે પછી ત્યાંથી મરીને ફરીથી નરક ગતિમાં ઉત્પન્ન થયેલા નારકની અપેક્ષાથી છે. “પઢમસમથનિરિવનોળિયત નgoots વો સુકા મવાળા સમઝારું પ્રથમ સમયવતી તિગ્મોનિક જીવનું કાળની અપેક્ષાથી જઘન્ય અંતર એક સમય કમ બે ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ છે. આ બે ક્ષુલ્લકભવ ક્ષુલ્લક તિર્યંચ અને ક્ષુલ્લક મનુષ્યના છે. અર્થાત્ આ બે ક્ષુલ્લક તિર્યંચ અને ક્ષુલ્લક મનુષ્યના ભવેને લીધા પછી ફરીથી તે પ્રથમ સમય વતી તિગ્મોનિક જીવ થઈ જાય છે. આ રીતે ફરીથી છડેલી પ્રથમ સમય વતિ તિર્યગ્લોનિક અવસ્થાને પ્રાપ્ત કરવામાં તેના આ બે મુલ્લક ભવનું વ્યવધાન–અંતર જઘન્યથી કહેવામાં આવેલ છે. તિર્ધક ક્ષુલ્લક ભવનું ગ્રહણ તેનું એક સમયે કમ હોવું એ છે. અને ક્ષુલ્લક મનુષ્ય ભવ ગ્રહણ સંપૂણ સમયને થાય છે. તથા “ો વારસો ’ આ પ્રથમ સમયવતી તિ ગ્લોનિક જીવનું ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિ કાલ પ્રમાણનું છે. એટલા કાળને સમાપ્ત કરીને તે મનુષ્યભવ ધારણ કરીને ફરીથી ત્યાંથી પ્રથમ સમય વતી તિયોનિક જીવ થઈ જાય છે. “સમસમચતિવિનોળિયસ Turi સ્થા મયgi સમય અપ્રથમસમયવતી તિર્યાનિક જીવનું અંતર જઘન્યથી એક સમય અધિક ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને “કોલેoi સાવિમરચવુદુ' ઉત્કૃષ્ટથી સાગરોપમ શત પૃથકવ રૂપ છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે તિગેનિક જીવને ક્ષુલ્લક ભવ ગ્રહણ કરવા રૂપ જે ચરમ સમય છે, તે અપ્રથમ સમય રૂપ છે. આ અપ્રથમ સમયમાં મરેલ તે
જીવ મનુષ્યના ક્ષુલ્લક ભવ ગ્રહણ કરવા રૂપ વ્યવધાનથી વ્યવહિત-વ્યવધાન વાળ થઈ જાય છે. તે પછી તે ફરીથી અપ્રથમ સમયવતી તિર્યાનિક પણાથી ઉત્પન્ન થઈ જાય છે. અર્થાત્ અપ્રથમ સમયવતી કે તિર્યાનિક જીવ મરીને મનુષ્યના ક્ષુલ્લક ભવને ધારણ કરવાવાળ થઈ જાય છે અને તે પછી તે ત્યાંથી પણ મરીને ફરીથી તે પિતાની પહેલાની સ્થિતિમાં આવી
જીવાભિગમસૂત્ર
૩૮૯