Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
મુહૂર્ત મેટું હોય છે. “અવસાળો તદ્દા ના દેદા અકષાયી જીવ બે પ્રકાર ના હોય છે. એક સાદિ અપર્યાવસિત અને બીજા સાદિ સપર્યવસિત તેમાં જે સાદિ અપર્યવસિત અકષાયી જીવ છે. તેમને અંતર હેતું નથી. અને જે સાદિ સપર્યવસિત અકષાયી જીવ છે. તેમનું અંતર હોય છે, અને તે જઘન્યથી એક અંતમુહૂર્તાનું અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું હોય છે. તેમાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી સમાપ્ત થઈ જાય છે. તે તથા ક્ષેત્રની અપેક્ષાથી અર્ધપગલ પરાવર્તાકાળ સમાપ્ત થઈ જાય છે. તે પછી તે નિયમથી અકષાયી અવસ્થા વાળા બની જાય છે. “અMા ન તેમના અતબહત્વનું કથન આ પ્રમાણે છે. શિક્ષાયિળો સમ્બન્યોવા’ અકષાયી જીવ સૌથી ઓછા છે. કેમકે--અકવાયી સિદ્ધ જીવ હોય છે. અને તેઓ સૌથી ઓછા છે. “ભાવળ તા મiતાળt” તેના કરતાં માનકષાય વાળા અનંત ગણા વધારે હોય છે. કેમકે-નિગોદ જીવો સિદ્ધો કરતાં પણ અનંતગણુ છે.
જો મારા રોમે વિરેસમાફિયા મુળ દવા” તેના કરતાં કોકષાય વાળા વિશે. વાધિક છે. કેમકે-કોધકષાયને ઉદય લાંબાકાળ પર્યન્ત રહેવાવાળે હેય છે. તેના કરતાં માયાકષાયવાળા વિશેષાધિક છે. તેના કરતાં લેભકષાયવાળા વિશેષાધિક છે. કેમકે આ બન્ને કષાયને ઉદય પણ લાંબા સમય પર્યન્ત રહેવાવાળે હોય છે. “દવા ચિંદ્રિય સંવનવા પuત્તા” અથવા આ રીતે પણ સઘળા
પાંચ પ્રકારના કહેવામાં આવેલા છે. જેમ કે–ફ, રિદિનાથા, HUક્ષા લેવા સિદ્ધા” નૈરયિક, તિયોનિક, મનુષ્ય, દેવ અને સિદ્ધ.
તેમની કાયસ્થિતિ અને અંતરનું કથન“સંવઠ્ઠળતરાણ કહું દેટ્ટા મળયા' આ કથન પ્રમાણે પહેલાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે અહીંયાં પણ કહી લેવું જોઈએ. ગ્રંથને વિસ્તાર થવાના ભયથી તેને ફરીથી અહીયાં કહેલ નથી.
અ૯૫બહત્વનું કથન– જોવા મUાસ' હે ગૌતમ! તેઓમાં સૌથી ઓછા મનુષ્ય છે, અને કસનાગુ' નરયિક જીવ અસંખ્યાતગણું વધારે છે, “રેવા આવે! તેના કરતાં દેવો અસંખ્યાતગણુ છે. અને તેના કરતાં પણ “સિદ્ધા ગત સિદ્ધો અનંતગણું વધારે છે. “ત્તિરિય વળતા તેના કરતાં તિયંગેનિક અનંતગણું વધારે છે. “તે પંચવિહાં સત્ર નવા ઘણા આ પ્રમાણેનું આ સ્પષ્ટીકરણ સમસ્ત જી–સંસારી છે અને મુક્ત જીના સંબંધમાં કહેલ છે. જે સૂ. ૧૪૮ છે
જીવાભિગમસૂત્ર
૪૪૮