Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શરીર વાળા બે પ્રકારના કહેવામાં આવેલ છે. “ગાવી વાં કપmસિપ અTત્રીજી વા સTsનવસિT' એક અનાદિ અપર્યાવસિત તૈજસશરીરી અને બીજા અનાદિ સપર્યવસિત તેજસશરીરી તેમાં જે અનાદિ અપર્યવસિત તૈજસશરીરી છે, તેમની મુકિત કેઈ પણ સમયે થતી નથી. કેમકે મુક્તિ અવસ્થા તૈજસશરીરના અભાવમાં જ થાય છે. અને જે તૈજસ શરીરનો અભાવ થઈ જાય તે તે બીજા વિકલ્પમાં પરિગણિત થઈ જાય છે. “વું Hી તિ એજ પ્રમાણે કામણ શરીર વાળા પણ બે પ્રકારના હોય છે. તેમાં એક અનાદિ અપર્યાવસિત કાર્મણશરીર વાળા અને બીજા તે કે જે અનાદિ સપર્ય વસિત કાર્માણ શરીર વાળા હોય છે. પહેલા વિકલ્પવાળા કામણશરીર વાળા ની મુક્તિ કઈ પણ સમયે થતી નથી, કેમકે–તે અભવ્ય પણામાં રહે છે. અને જેઓ બીજા વિકલ્પવાળા છે, તેને ભવ્ય હોવાના કારણે મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. “કસરી સાફા વણિg અશરીરી જીવ સાદિ અપવસિત હોય છે. તેથી અહીયાં તેની કાયસ્થિતિને વિચાર કરવામાં આવેલ નથી.
અંતરદ્વારનું કથન 'ओरालिय सरीरस्स जहण्णेणं एगं समयं उक्कोसेणं तेत्तीसं सागरोवमाई બંતોમદુત્તમમ્મચારૂં” ઔદારિક શરીરનું અંતર જઘન્યથી એક સમયનું છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત અધિક ૩૩ તેત્રીસ સાગરોપમનું હોય છે. જઘન્ય અંતર બે સમય વાળી અપાન્તરાલ ગતિમાં હોય છે. કેમ કે પ્રથમ સમયમાં જીવ કામણ શરીરથી યુક્ત રહે છે. ઉત્કૃષ્ટ અંતર વૈક્રિયકાળનું વ્યવધાન હોવાથી કહેવામાં આવેલ છે. વૈક્રિયશરીરને ઉત્કૃષ્ટકાળ અંતમુહૂર્ત અધિક ૩૩ તેત્રીસ સાગરોપમને હોય છે. તે પછી ફરીથી જીવ વૈક્રિયશરીર વાળા બની જાય છે.
વૈક્રિયશરીરનું અંતર– 'जहण्णेणं अंत्तोमूहुत्तं उक्कोसेणं अणंत्तं कालं वणस्सइकालो' धन्यथा એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણ અનંતકાળનું અંતર છે. “
બાપ રસ્તા નહomi કંતોમુદુd ૩ોસેળ બળાં હું જાવ
જીવાભિગમસૂત્ર
૪૫૫