Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગઢ જસ્ટિરિયરું આહારક શરીરનું અંતર જઘન્યથી એક અંતર્મુહુતનું છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળથી કંઈક ઓછું અપાઈ પુદ્ગલ પરાવર્ત કાળનું છે. તેવા સ્મરસ ચ સુvg વિ 0િ તાં તૈજસ અને કાર્પણ એ બેઉનું અંતર હોતું નથી. કેમકે જયાં સુધી જીવ મોક્ષ પ્રાપ્તિ કરતા નથી ત્યાં સુધી એ બન્નેને અભાવ એ જીવને થતો નથી. તેને અભાવ થતાં જ જીવને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. તેથી મુક્ત જીવ સંસારમાં આગમન ન થવાથી ફરીથી જીવને તેની પ્રાપ્તિ થતી નથી. તેથી આ બંનેનું અંતર કહેવામાં આવેલ નથી,
q૬૦' એમના અ૫બહુત્વને વિચાર આ પ્રમાણે છે. “વલ્યોવા બાજરી, વેવિસરીરી મહેTળા' સૌથી ઓછા આહારક શરીર વાળા જીવ છે. તેના કરતાં વૈકિય શરીરવાળા છ અસંખ્યાતગણા વધારે છે. અર્થાત્ આહારક શરીર વાળાઓનું પ્રમાણ વધારેમાં વધારે સહસ્ત્રપૃથફત્વ કહેવામાં આવેલ છે. વેકિયશરીર વાળાને તેમના કરતાં જે અસંખ્યાતગણ વધારે કહેવામાં આવેલ છે તે દેવે અને નારકના કેટલાક્ટભંજ તિર્યંચ પંચેન્દ્રિયને મનુષ્યને અને વાયુકાયિક જીવને તેને સદૂભાવ થાય છે. એ સ્વામિ પણની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે–આહારક શરીરના સ્વામી મનુષ્ય જ હોય છે. અને વૈકિય શરીરના સ્વામી ચાર ગતિવાળા જેવો હોય છે. “શોરઢિચરીરી ન્નગુની, અસરી અનંતકુળ તેયારીરી રો વિ તુ ૩viતાળા” તેના કરતાં ઔદારિક શરીર વાળા છે અસંખ્યાતગણી વધારે હોય છે. જો કે અનંતકાય વાળા ને પણ એક ઔદારિક શરીર હોય છે. પરંતુ એ બધાનું એ શરીર એક ઔદારિક શરીર જ માનવામાં આવેલ છે. પ્રત્યેક જીવનું અલગ અલગ ઔદારિક શરીર માનવામાં આવેલ નથી. તેથી આ ઔદારિક શરીરની અપેક્ષાથી ઔદારિક શરીર વાળા છ અસંખ્યાત ગણું જ છે. અનંતગણ નહીં. આ ઔદારિક શરીર વાળાઓના કરતાં અશરીરી સિદ્ધજીવ છે તેઓને અનંતગણા વધારે માનેલા છે. કેમ કેસિદ્ધોનું પ્રમાણ અનંતગણું કહેવામાં આવેલ છે. આ સિદ્ધોના કરતાં તેજસ અને કામણ શરીર વાળા જીવે અનંતગણું વધારે છે. તથા સ્વસ્થાનમાં એ બન્ને તુલ્ય કહેવામાં આવેલ છે. કેમ કે– તેજસ અને કાશ્મણ એ બન્નેને પરસ્પર અવિનાભાવ સંબંધ છે. પ્રત્યેક નિગેદ જીવને તેજસ અને કામણ શરીર વિદ્યમાન રહે છે. તે કારણે આ બને શરીરવાળાઓને સિદ્ધોના કરતાં પણ અનંતગણું વધારે કહેવામાં આવેલ છે. આ રીતે આ સ્પષ્ટીકરણ ૬ છ પ્રકારના જીની માન્યતાના સંબંધમાં કરવામાં આવેલ છે. સ. ૧૪૯ છે
! છ પ્રકારની પ્રતિપત્તિ સમાપ્ત છે જીવાભિગમસૂત્ર
૪૫૬