Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન્યથી તેા એક સમય વધારે ક્ષુદ્રભવ ગ્રહણ રૂપ હાય છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ અનંતકાળનુ હાય છે. ‘વઢત્તસમચÆ ગદ્દા વજ્રમસમય નેચÆ' પ્રથમ સમયતિ દેવનું અંતર કાળની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂત વધારે ૧૦ દસ હજાર વર્ષીનુ હાય છે અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણ અનંત કાળનુ હેાય છે. તથા ‘પદ્મસમયવસ્ડ ના બવમસમય ને ચમ્ત' અપ્રથમ સમયવતી નૈરયિકાના અંતરના કથન પ્રમાણે અપ્રથમ સમયવતી દેવાનું અંતર કાળની અપેક્ષાથી હેાય છે. તે આ પ્રમાણે-અપ્રથમ સમયવી દેવાનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂત'નુ હાય છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણુ અનંત કાળનું હોય છે. સિદ્ધાળ મંતે ! અંતર જાહકો વષિમાં હો' હે ભગવન્ ! સિદ્ધોનુ અંતર કાળની અપેક્ષાથી કેટલું હાય છે ? હે ગૌતમ ! સિદ્ધ સાદિ અપ વિસત હોય છે. તેથી એક વાર સિદ્ધ થયા પછી તે સિદ્ધ અવસ્થા છૂટી જતી નથી. તેથી તે અવસ્થામાં અંતર હાતુ નથી. એક વખત એક અવસ્થા પ્રાપ્ત થયા પછી તે છૂટી જાય ત્યારે ફરીથી તે અવસ્થા પ્રાપ્ત કરવામાં જે કાળનું વ્યવધાન હાય છે તેનુ નામ અંતર કહેવામાં આવેલ છે. એ પ્રમાણેની સ્થિતિ અંતરની સિદ્ધોમાં હેાતી નથી. એજ વાત ‘ત્તિવ્રુત્ત સારીચહ્ન અપ વણિચહ્ન નચિ અરે આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે.
તેમના અલ્પ અહુત્વનું કથન
અહીયાં તેમનુ અલ્પ અહુત્વ ચાર પ્રકારનું કહેવામાં આવેલ છે. તે પૈકી પ્રથમ પ્રકારનું અલ્પ બહુત્વ આ પ્રમાણે છે.—ત્તિળ મતે પમસમય नेरइयाणं पढमसमयतिरिक्खजोणियाणं, पढमसमयमणूसाणं पढमसमयदेवाण य જ્યરે ચરે દિંતો' હે ભગવન્ આ પ્રથમ સમયતિ નૈયિકામાં પ્રથમ સમય વતિ તિય ચામાં, પ્રથમ સમયવૃતિ મનુષ્યામાં, અને પ્રથમ સમયવૃતિ દેવામાં કાણુ કેાના કરતાં અલ્પ છે? કાણુ કેાના કરતાં વધારે છે? કાણુ કાની ખરા
જીવાભિગમસૂત્ર
૪૭૫