Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
છાસઠ સાગરોપમ કહેવામાં આવેલ છે. તે વિજય વિગેરે વિમાનમાં બે વાર જન્મ ધારણ કરવાથી સિદ્ધ થઈ જાય છે. “માપવાળી મત somળે જ સમયે ૩ોસેળે રેસૂબા પુāોડી' હે ભગવન ! મનઃ પર્યાવજ્ઞાનીને કાયસ્થિ તિને કાળ જઘન્યથી એક સમયને છે. કેમકે--બીજા સમયમાં મરણ થવાથી તેને પ્રતિપાત થઈ જાય છે. તેથી તેનું મન:પર્યવજ્ઞાન છૂટિ જાય છે. અને પુનઃ તે મનઃ પર્યાવજ્ઞાની પણાથી રહે છે. તથા તેમની કાયસ્થિતિને ઉત્કૃષ્ટ કાળ કંઈક ઓછા પૂર્વ કેટિને છે. કેમકે-ચારિત્રને કાળ ઉત્કૃષ્ટથી એટલે જ કહેવામાં આવેલ છે. “વનાળીળે મંતે !” હે ભગવન્ ! કેવળજ્ઞાની કેવળ જ્ઞાની પણાથી કેટલા કાળ પર્યાત રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–હે ગૌતમ ! કેવળજ્ઞાની “સાલી અપાવસિ” સાદિ અપર્યાવસિત કહેવામાં આવેલ છે. કેમકે-કેવળજ્ઞાન ચાર ઘાતિયાકર્મોને સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. તેથી તે સાદિ છે. અને તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી નાશ પામતું નથી. તેને અપર્યાવસિત કહેલ છે. “wifબળો નિવિદા guત્તા હે ભગવન ! અજ્ઞાની જીવ અજ્ઞાની પણાથી કેટલા કાળ પર્યન્ત રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! અજ્ઞાની ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. “તેં ” તે આ પ્રમાણે છે–‘બળાતી વા માનવસિર મળTસીઇ વા ૪૫નસિ; સાલી સપનવgિ? એક અનાદિ અપર્યાવસિત અજ્ઞાની અને બીજા અનાદિ સપર્યાવસિત અજ્ઞાની તથા ત્રીજા સાદિ સપર્યવસિત અજ્ઞાની “તી ને તે સાવ સાવલિ સંતોમુદત્ત તેમાં જે અજ્ઞાની સાદિ સપર્યાવસિત છે. તે ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત પર્યન્ત એ સ્થિતિમાં રહે છે અને તે પછી સમ્યફવને લાભ થવાથી તેનામાં જ્ઞાની પણું આવી જાય છે. તથા વધારેમાં વધારે “મid વા નવટું પાજી gfશ રેસfi’ અનંતકાળ પર્યન્ત અજ્ઞાનીપણાથી રહે છે. તેમાં અનંત ઉત્સપિણી અને અનંત અવસર્પિણી સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી
જીવાભિગમસૂત્ર
૪૫૦