Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સ, માયાજા, ઢોમાસારું, નવસારૂં કોઇ કષાયી, માનકષાયી, માયાકષાયી; ભકષાય, અને અકષાયી, આ પાંચ પ્રકારના જીવમાંજ બધાજ સંસારીજી ને સમાવેશ થઈ જાય છે. જેમને કોધ કષાય હોય તેઓ ક્રોધ કષાયી છે. એ જ પ્રમાણે માનકષાય વિગેરે કષાવાળા જીવ માનકષાયી વિગેરે પ્રકારથી સમજવા અને જે ક્રોધ વિગેરે કષાયથી રહિત છે. તેઓ અકષાયી જીવ કહેવાય છે. “જોવા ” હે ભગવન્! કે કષાયી વિગેરે જેવા કોકષાયી વિગેરે રૂપે કેટલા કાળ પર્યન્ત રહી શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! “ોજારૂં માસા, માવા ગgumi Sતો. મુદત્ત પોતેvi સંતોમુત્ત” કોધકષાયી, માનકષાયી, અને માયા કષાયી જીવ ક્રોધ વિગેરે કષાય યુક્ત પણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યત અને ઉત્કૃષ્ટથી પણ એક અંતમુહૂર્ત સુધી રહે છે. કેમકે-“ોધાઈપજોવોડત્તમુહૂર્તજૂ આ પ્રમાણે સિદ્ધાંતનું વચન છે. ઢોમાં
vi gવં સમર્થ લોન અંતરમ્ ભકષાયી ભકષાયીપણાથી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત અને વધારેમાં વધારે એક અંતર હત પર્યન્ત રહે છે. એ તે જીવ ઉપશમ શ્રેણીથી પતિત થઈને ભકષાયના ઉદયના પહેલા સમય પછી મરણ થાય છે. કેમકે મરણના સમયે કઈ કઈ જીવને કાંધ વિગેરે કષાયનો ઉદય થઈ જાય છે. મરણના અભાવમાં ક્રમ ક્રમથી પતન થાય છે. મર્યા પછી ક્રમ ક્રમથી પતન થતું નથી. ‘સારૂં તહાં ના દે” અકષાયી જીવ બે પ્રકારના હોય છે. જેમકે -એક સાદિ અપર્યાવસિત કેવલી અને બીજા સાદિ સંપર્યાવસિત ઉપશાંત કષાય વાળા જીવ છે. આ બીજા પ્રકારના વિકલપ વાળા જીવ જઘન્યથી એક સમય પર્યન્ત અકષાયી રહે છે. કેમકે બીજા સમયમાં તેનું મરણ થવાથી ક્રોધ વિગેરે કષાયને તેને ઉદય થઈ જાય છે. તેથી એ સકષાયી થઈ જાય છે. તથા ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત પર્યન્ત અકષાયી રહે છે. કેમકે ઉપશાંત ગુણસ્થાનનકાળ ઉત્કૃષ્ટથી એટલે જ કહેવામાં આવેલ છે.
અંતર દ્વારનું કથન 'कोह कसाई माणकसाई, मायाकसाईणं, अंतरं जहण्णेणं एक समयं उक्कोસેલું ગંતોમુત્ત” હે ભગવન્! ક્રોધ કષાયવાળ જીવનું અંતર કેટલું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! કોઈકષાયવાળાઓનું અંતર જઘન્યથી તે એક સમયનું હોય છે. અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્તનું અંતર હોય છે, આજ પ્રમાણેનું અંતર માન, માયા વિગેરે કષાયે વાળાઓનું પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી થાય છે. તેમ સમજવું. રોવસારૂ બંતાં ગomળ વાંતોમુહુરં કોણેણં તોમુહુરં” લેભ કષાયવાળા નું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી પણ તે એકજ અંતર્મુહૂર્તનું હોય છે. જઘન્યના અંતમુહૂર્ત કરતાં ઉત્કૃષ્ટનું અંતજીવાભિગમસૂત્ર
૪૪૭.