Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અનંતકાળ સુધીનું અંતર હોય છે. તેમાં યાવત્ કંઈક કમ અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ સમાપ્ત થઈ જાય છે.
બવ ટુવા વવા પUT' અથવા સર્વ જી બે પ્રકારના કહે. વામાં આવેલ છે. જેમકે “ઢેરા સ્ટેટસ’ એક સેલેશ્ય અર્થાત લેશ્યા. વાળા જીવ અને બીજા અલેશ્ય–લેશ્યા રહિત જીવ ના પરિમાણુ રૂપ લેશ્યાઓ હોય છે. એ વેશ્યાઓ જીવને હોય છે, તે સલેશ્ય જીવ કહેવાય છે. એવા છે સંસારી હોય છે. અને જેમને એ લેગ્યાઓ હોતી નથી તેઓ અલેશ્ય જીવ કહેવાય છે. કૃષ્ણ, નીલ, કાપતા પીત–પીળી, પદ્મ, અને શુકલ આ રીતે દર છ લેશ્યાઓ આગમ ગ્રંથમાં પ્રતિપાદિત થયેલ છે. સિદ્ધ માં એ લેશ્યાઓ હોતી નથી. તેથી તેઓને અલેશ્ય કહેવામાં આવેલ છે. “ના સિદ્ધાં સિદ્ધાં' જે પ્રમાણે પહેલાં અસિદ્ધ અને સિદ્ધોનું વિવેચન કરવામાં આવી ગયેલ છે. એ જ પ્રમાણે આ સલેશ્ય અને અલેશ્ય જીવોનું વિવેચન પણ કરી લેવું જોઈએ. તેમાં વ્યથા અરસા સૌથી ઓછા અલેશ્ય જેવો છે. અને તેના કરતાં “જેસ ગીવા વાળાTળા” જે સલેશ્ય જીવે છે તેઓ અનંતગણું વધારે કહેલા છે. કેમકેનિંદ જીને પણ સલેશ્ય માનવામાં આવેલા છે. એ અપેક્ષાથી તેઓમાં અનંતપણાનું કથન કરવામાં આવેલ છે. જે સૂ. ૧૪૧ છે
હવે પ્રકારાન્તરથી દ્વિવિધ પણાનું કથન કરવામાં આવે છે. જળીવ કાળી ચેવ ઈત્યાદિ
ટીકાથ–પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! સઘળા છે આ પ્રમાણે પણ બે પ્રકારના કહેલા છે. જેમકે–એક “r” જ્ઞાની અને બીજા “કાળી ચેવ’ અજ્ઞાની. હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કેનાળી જો મને ! ૪િો વેવદિવાં હો હે ભગવન્! જ્ઞાનિની કાયસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે હે ગૌતમ ! “નાળી સુવિ Homત્તે’ જ્ઞાની બે પ્રકારના કહેવામાં આવેલા છે. સ નદ' તેમકે “સાવ વા પન્નવસા” એક સાદિક અપર્યવસિત જ્ઞાની અને બીજા “લા વા નવજ્ઞયિ” સાદિક સપર્યાવસિક જ્ઞાની સાદિક અપર્યવસિત
જીવાભિગમસૂત્ર
૪૧૧