Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
'सत्तरस भवग्गहणा खुड्डाणं हवंति आणुपाणुम्मि ।
तेरस चेव सयाइं पंचाणई चेव अंसाणं ॥ १ ॥ ફુલકભમાં જે અધિકતા છે તેમાંથી ૧૩૫/તેરસે પંચાણુમાં ૨૫૬ બસે છપનને ગુણાકાર કરવાથી ૩પ૭૧૨૦ ત્રણ લાખ સત્તાવન હજાર એક સે વીસ આવલિકાઓની સંખ્યા આવે છે. ૩૭૭૩ ત્રણ હજાર સાતસે તેર છેદ રાશિ છે. તે આ છેદ રાશીને ભાગ ૩૫૭૧૨૦ ત્રણ લાખ સત્તાવન એક સે વીસની સાથે કરવાથી ૯૪ ચોરાણુ, આવે છે. અને નીચે ૨૪પર બે હજાર ચાર સો બાવન બચે છે. ૧૭ સત્તરમાંથી ૨૫૬ બસે છપનને ગુણાકાર કરવાથી ૪૩પર ચાર હજાર ત્રણસો બાવન આવે છે. તેમાં ૯૪ ચોરાણુ આવલિકાઓને મેળવવાથી ૪૪૪૬ ચાર હજાર ચારસો બેંતાલીસ આવલિકા ઓની સંખ્યા બની જાય છે. કહ્યું પણ છે કે
'एक्को उ आणु पाणू चोयालीसं सया उ छायाला
आवलिय पमाणेणं, अणंतनाणीहिं निद्दिद्वो ॥१॥ કહેવાનુ તાત્પર્ય એ જ છે કે-જે કઈ એક આનપ્રાણમાં કેટલી આવલિકાઓ થાય છે ? એ જાણવા ચાહે તે આ પૂર્વોક્ત કમથી તે સમજી શકાય છે. તથા ૧૭ ક્ષુલ્લક ભવ ગ્રહણમાં કેટલી આવલિકાઓ હોય છે ? આ પણ એજ રીતથી જાણી શકાય છે. એ જ પ્રમાણે એ જાણવું હોય કે એક મહતમાં કેટલી આવલિકાઓ હોય છે? તે તે માટે એવી વિધિકરવી જોઈએ કે જે વિધિ પહેલા આવલિકાઓની સંખ્યા ૪૪૪૬. ચાર હજાર ચાર સો બેંતાલીસ આવી છે. તેમાં એક અંતમુહૂર્તની ઉચ્છવાસ રાશિ ૩૭૭૩ ત્રણ હજાર સાતસે તેતર નો ગુણાકાર કરે એ ગુણાકાર કરવાથી આ સંખ્યા ૧૬૭૭૪૭૫૮ એક કરોડ સડસઠ લાખ ચુમોતેર હજાર સાતસો અઠાવન આવી જાય છે. આવલિકાના અંશ જે ૨૪૫૮ ચોવીસસો અઠાવન છે તેમાં પણ મુહૂર્ત સુધી ઉચ્છવાસ રાશિ ૩૭૭૩ ત્રણ હજાર સાત તેતરથી ગુણવા અને પછી એજ રાશિથી એ રાશિને ભાગવી ત્યારે આવેલા ૨૪૫૮ જેવીસ અઠાવનને મૂળ રાશિમાં અર્થાત્ ૧૬૭૭૪૭૫૮ એક કરેડ સડસઠલાખ ચુમેતેર હજાર સાતસો અઠાવનમાં મેળવી દેવાથી આ સંખ્યા ૧૬૭૭૭ર૧૬ા એક કરોડ સડસઠ લાખ સત્યતેર હજાર બસ સળ આવે છે. કહેવાનું તાત્પર્ય એજ છે કે એક મુહૂર્તમાં આટલી આવલિકાઓ થાય છે અથવા આ વિધિ આ રીતે પણ કરી શકાય છે કે એક મુહુર્તમાં જે ક્ષુલ્લક જેની સંખ્યા ૬૫૫૧૬ પાંસઠ હજાર પાંચસે છત્રીસ બતાવવામાં આવી ગયેલ છે. તેમાં ૨૫૬ બસે છપન આવલિકાઓના એક શુદ્ધ ભવગ્રહણથી ગુણાકાર કરે તે પણ ૧૬૭૭૭૨પ૬ ની સંખ્યા આવી જાય છે. કહ્યું પણ છે કે –
_ 'एगा कोडी सत्तट्टि लक्ख सत्तसत्तरी सहस्सा य;
दो य सया सोलहिया आवलियाओ मुहुत्तमि ॥१॥ જીવાભિગમસૂત્ર
૪૧૮