Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આ રીતે પણ સઘળા જીવા ચાર પ્રકારના કહેલ છે. ‘બા વર્ણવા સવ્વ નીવા પળત્તા' ઇત્યાદિ
ટીકા ગૌતમસ્વામીને પ્રભુશ્રીએ એવું કહ્યું કેહે ગૌતમ ! જીવાતું ચાર પ્રકારપણું આ રીતે પણ થાય છે. જેમકે ‘વિયા સિવેચા, નપુલાવેચા, વેચા' સ્ત્રી વેદક, પુરૂષ વેક, નપુસ ́ક વેદક, અને અવેક દૃવિયા ખં મતે રૂચિનેયત્તિ જાબો દેવદિયર હો' હે ભગવન્ સ્ત્રી વેદક સ્ત્રીવેદકપણાથી કેટલા કાળ પન્ત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘પોયમા ! एगेण आएसेणं पलियस यदसुत्तरं अट्ठारस चोदस पलितपुहुत्तं समओ जहण्णो' डे ગૌતમ! કાઇ એક અપેક્ષાથી સ્ત્રીવેદકની કાયસ્થિતિ જઘન્યથી એક સમયની છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કાર્ટિ પૃથક્ત્વ અધિક ૧૧૦ એક સે દસ પત્યેાપમની
દસ
છે. આ કથનનુ તાત્પર્ય એવું છે કે કોઇ યુવતિ ઉપશમ શ્રેણિમાં વેદત્રયના ઉપશમથી અવૈદક પણાના અનુભવ કરીને ફરીથી એ શ્રેણીથી પતિત થઈને ઓછામાં ઓછા એક સમય પન્ત સ્ત્રી વેદના ઉદયને ભાગવે છે. ખીજા સમયમાં તે કાળ કરીને ફરીથી દેવામાં ઉત્પન્ન થઇ જાય છે. ત્યાં તેને પુરૂષ વેદ થઈ જાય છે. સ્ત્રીવેદ રહેતા નથી. આ પ્રમાણે તેને સ્ત્રી વેદ જઘન્યથી એક સમયના કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેાટિ પૃથક્ક્ત્વ અધિક ૧૦ ચેપમને કહેવામાં આવેલ છે. એનું તાત્પય એ છે કે કેાઈ જીવ પૂર્વ કાર્ટિની આયુષ્યવાળી મનુષ્ય સ્ત્રીમાં અથવા તો તિર્યંચ સ્ત્રીમાં પાંચ અથવા છ ભવ પન્ત ઉત્પન્ન થઇ જાય તે પછી તે ઇશાન કલ્પમાં ૫૫ ૫ચા વન લ્યેાપમના પ્રમાણવાળી અપરિગ્રહીત દેવિયામાં દેવીની પર્યાયથી ઉત્પન્ન થઇ જાય તે પછી તે ત્યાંથી આયુષ્યના ક્ષય થવાથી ફરીથી પૂડિટની આયુષ્યવાળી મનુષ્ય શ્રિયામાં અથવા તિયંચ સ્ત્રિયામાં ઉત્પન્ન થઇ જાય અને તે પછી તે બીજી વાર ઇશાન દેવલાકમાં ૫૫ પાંચાવન પછ્યાપમની આયુષ્યવાળી અપરિગૃહીત દૈવિયામાં ઉત્પન્ન થઇ જાય. આ રીતે પૂર્વ કેાટિ પૃથકત્વ અધિક
જીવાભિગમસૂત્ર
૪૩૬