Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પછી ત્યાંથી મરીને સૌધર્મ દેવલાકમાં જઘન્ય સ્થિતિવાળી વિચેશ્વમાં દૈવી પણાથી ઉત્પન્ન થઈ જાય તે એ રીતે પાંચમા આદેશની માન્યતા પ્રમાણે આ વેદની કાયસ્થિતિના કાળ સિદ્ધ થઇ જાય છે. તે પછી તે નિયમથી વેદાન્તર ને પ્રાપ્ત કરીલે છે. ‘સિનેસ્સ ગોળ પ્રતોમુદ્રુત્ત જોસેળ સારોવમલચ વ્રુત્ત સારાં' પુરૂષવેદની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક અંતર્મુહૂત'ના છે. અને ઉત્કૃષ્ટથી કંઇક વધારે સાગરાપમશત પૃથના છે. જે જીવ જઘન્ય કાળના સ્રીવેદ વિગેરેથી ઉદ્ભના કરીને પુરૂષવેદના એક અંતર્મુહૂત પર્યંન્ત અનુભવન કરીને ફરીથી સ્રીવેદ વગેરેમાં ઉત્પન્ન થઇ જાય છે તે અપેક્ષાથી એક અંતર્મુહૂના કાળ કહેવામાં આવેલ છે.
શંકા—જે પ્રમાણે સ્ત્રી વેદક અથવા નપુ ́સક વૈદ્યક ઉપશમ શ્રેણીની પ્રાપ્તિ થી એક સમય પન્ત ઉપમિત થઇ જતાં અને ફરીથી તેમાંથી પ્રતિપતિતથઈને તેની પ્રાપ્તિ થાય ત્યારે તેની કાયસ્થિતિને કાળ એક સમયના કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે અહીંયા પણ કાયસ્થિતિના કાળ જઘન્યથી એક સમયના કેમ કહેવામાં આવેલ નથી ? અને એક અંતર્મુહૂત કેમ કહ્યો છે? આ પ્રશ્નનું સમાધાન એવું છે કે-ઉપશમ શ્રેણીથી પતિત થયેલ જીવ પુરૂષવેદમાંજ ઉત્પન્ન થાય છે. અન્ય વેદોમાં ઉત્પન્ન થતા નથી, તે કારણથી સ્ત્રીવેદમાં અથવા નપુંસકવેદમાં ઉક્ત પ્રકારથી જઘન્યથી એક સમય પડ્યું પ્રાપ્ત થઈ જાય છે. પુરૂષવેદમાં નહીં કેમકે-પુરૂષવેદનુ' ગમન જન્માન્તરમાં પણ થાય છે. તેથી જઘન્યથી તેની કાયસ્થિતિના કાળ એક અંતર્મુહૂના કહેવામાં આવેલ છે. એક સમયના નહીં તથા ઉત્કૃષ્ટથી દેવ; મનુષ્ય અને તિયંચ ભવામાં ભ્રમણ કરવા રૂપ કંઇક વધારે સાગરાપમશત પૃથક્ત્વના કહેવામાં આવેલ છે. 'નવું સવેર્સ નોળ વ સમ' નપુંસક વેદની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક સમયના છે. કેમ કે-ઉપશમ શ્રેણીમાં
જીવાભિગમસૂત્ર
૪૩૮