Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘બવા સવ્વ નીવા 'તિવિજ્ઞા પળત્તા' ઇત્યાદિ
ટીકા – અથવા બધા જીવા આ પ્રમાણે પણ ત્રણ પ્રકારના છે. જેમકે પર્યાંસક, અપર્યોસક, અને ના પર્યાપ્તક, ને અપર્યાસક
કાય સ્થિતિના વિચાર
'पज्जन्तगेणं मंते ! जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं सागरोवमसयपुहुत्त साइरेगं' हे ભગવત્ પર્યાપક જીવ પર્યંતક પણાથી કેટલા કાળ પર્યંન્ત રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ ! પર્યાપ્ત જીવ પર્યાપ્તક પણાથી ઓછામાં એછા એક અંતર્મુહૂત પન્ત અને ઉત્કૃષ્ટથી કઈક વધારે સાગરોપમ શત પૃથકત્વ પર્યંત રહે છે. અપર્યાપ્તક અવસ્થામાંથી પર્યાપ્તકામાં એક અંત હત' સુધી ઉત્પન્ન થઇને ફરીથી પર્યાપ્તકામાં ઉત્પન્ન થયેલા જીવાની અપેક્ષાથી આ કથન કરવામાં આવેલ છે. તથા ઉત્કૃષ્ટપણાથી એ જીવ પર્યાપ્તકામાં કંઇક વધારે સાગરોપમ પૃથકત્વ પર્યન્ત રહી શકે છે. અને તે પછી તે અપઅંકેમાં ઉત્પન્ન થઇ જાય છે, આ કથન સૂત્ર લબ્ધિની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. અવનત્તમેળ મતે ! નળેળ તોમુદુત્ત જોસેળ તોમુકુન્ત' હે ભગવન્ અપર્યાપ્તક, અપર્યાપ્તકપણાથી કેટલા કાળ પર્યંન્ત રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! અપર્યાપ્તક, અપર્યાપ્તકપણાથી ઓછા માં ઓછા એક અંતર્મુહૂત સુધી અને વધારેમાં વધારે પણ એક જ અંતહૂ પર્યંન્ત રહે છે. કેમકે-અપર્યાપ્તક લબ્ધિને જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ એટલેા જ હેાય છે. પરંતુ ઉત્કૃષ્ટનું જે અંતર્મુહૂત છે તે જઘન્યના અંતમુહૂર્તીથી કઇંક વધારે હેાય છે. તો પત્તા નો અબ્નત્તર સારીપ્ પન સિદ્’ જે ને પર્યાપ્તક અને ના અપર્યાપ્તક સિદ્ધ જીવ છે તેઓને તે રૂપે રહેવાના કાળ સાદિ અપવસિત છે કેમકે ના પર્યાપ્તક ના અપર્યાપ્તક સિદ્ધ જ હાય છે. અંતર્દ્વારનું કથન
વનત્તરસ અંતર નળેળ અતોમુદુત્ત મેળ અંતોમુદુત્ત' હે ભગવન્ ! પર્યાંસકાના અંતરકાળ કેટલા હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! પર્યાપ્તકનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક એક અંતર્મુહૂ નું જ છે. કેમકે—અપર્યાપ્તકના કાળજ પર્યાપ્તકનુ અંતર હેાય છે. ‘અવગ્નત્તમ નોળ અતોમુહુર્ત્તોમેળ સરોવમસય ુત્ત સા' હે ભગવન્ ! અપર્યાપ્તકાનુ અંતર કેટલુ હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! અપર્યાપ્તકાનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂનું અને ઉત્કૃષ્ટથી કાંઇક વધારે સાગરોપમશત પૃથક્ત્વનું છે. કેમકે-પર્યાપ્તકના કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટથી એટલેાજ કહેવામાં આવેલ છે. ‘તદ્યસ્ત નસ્ય અંતર ત્રીજા જે ના પર્યાપ્તક
જીવાભિગમસૂત્ર
૪૨૮