Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અને નો અપરીત જીવ છે, તે એ રીતે કેટલે કાળ પર્યત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! નો પરીત અને નો અપરીત સિદ્ધ હોય છે. અને તેઓ આ રીતે સાદિ અપર્યાવસિત હોય છે. કેમકે એ રૂપથી એઓ પ્રતિપન્ન થઈ શકતા નથી.
અંતર કાળનું કથન 'कायपरित्तस्स जहण्णेणं अंतरं अंतोमुहुत्तं' 'उक्कोसेणं वणस्संइकालो संसारपरित्तस्स णत्थि अंतरं कायापरित्तस्स जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं असंखेज्जं कालं gઢવી વારો, હે ભગવદ્ કાય પરિત્તનું અંતર કેટલા કાળનું કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! કાય પરિત્તનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું છે. કેમકે એ સાધારણ કાયિકમાં એક અંતમુહૂર્ત સુધી રહીને ફરીથી પ્રત્યેક શરીરમાં જન્મ ધારણ કરે છે. તથા ઉત્કૃષ્ટથી અંતર વનસ્પતિકાળ પ્રમાણ અનંત કાળનું છે. આટલા કાળ પર્યન્ત સાધારણમાં રહે છે. સંસાર પરિતનું અંતર હોતું નથી. કેમકે સંસાર પરિત્ત મુક્ત હોય છે. જેઓ મુક્ત હોય છે, તેઓનું સંસારમાં ફરીથી આવવાનું થતું નથી. હે ભગવન કાયઅપરીતનું કેટલું અંતર કહેલ છે ? આના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! કાય અપરીતનું અંતર જઘન્યથી એક અંતમુહૂતનું છે અને ઉછૂટથી પૃથ્વી કાલ પર્યતનું અર્થાત્ અસંખ્યાત કાળનું છે. પૃથ્વીકાળ પદથી અહીયાં પૃથિવી વિગેરે પ્રત્યેક શરીરને કાળ લેવામાં આવેલ છે. સંસાર. પિત્તરસ વિચરસ પHવસીયસ નOિ તરં” અનાદિ અપર્યાવસિત સંસાર પરિત્તને અંતર હોતું નથી. કેમકે અંતરમાં પર્યવસિતપણું આવે છે. અહીયાં તે નથી. “વારિસ સાકજ્ઞાસિક નથિ તરં એજ પ્રમાણે અનાદિ સપ વસિત સંસારા પરિત્તને અંતર હેતું નથી. કેમકે સંસારના અપરિતત્વ પણાનો અપગમ થાય ત્યારે ફરીથી સંસારાપરિતપણાને અસંભવ હોય છે. નો પિત્ત નો વરત્તર વિ થિ તર” નો પરિત અને ને અપરિતને પણ અંતર હોતું નથી. કેમકે અપર્યાવસિતપણામાં અંતર હોતું નથી.
અલ્પબદુત્વના વિચારમાં “વલ્યોવા રત્તા જે પરિત્તા જો અપત્તિ અiતાળા વારિત્તા અiતાળ” સૌથી ઓછા પરિત્ત છે. કેમકે કાયપરિત્ત અને સંસાર પરિત અલ્પ છે. તેના કરતાં ન પરિત અને ને અપરિત અનંત ગણું વધારે છે. કેમકે-સિદ્ધો અનંતગણ છે. તેના કરતાં અપરિત અનંતગણા વધારે છે. કેમકે કૃષ્ણ પાક્ષિક અત્યંત વધારે હોય છે. સૂ. ૧૪૪ છે.
જીવાભિગમસૂત્ર
૪૨૭