Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પ્રભુશ્રી કહે છે કે–ચમા ! સમવિઠ્ઠી સુવિ Humત્તે’ હે ગૌતમ! સમ્યગ્દષ્ટિ જીવ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. “તે ’ જેમ કે-“સારૂ વા સંપરરનિg, નાણા વા પન્નવસ” સાદિ સપર્યાવસિત ૧ અને આદિ અપર્યવસિત ર તેમાં જે સાદિ અપર્યાવસિત સમ્યગ્દષ્ટિ જીવ છે. તે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ છે. અને સાદિ સપર્યવસિત જે જીવ છે. તે ક્ષાપશમિક વિગેરે સમ્યગ્દષ્ટિ જીવ છે. “તત્વ ળ ને તે સારૂ સપsઝવસિ સે નgomળે જતોમદત્ત વજળ છાદ્રિ નાવમાં તેમાં જે સાદિક સપર્યવસિત જીવ છે. તે જઘન્યથી એક અંતમુહૂત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી કંઇક વધારે દર છાસઠ સાગરોપમ પર્યન્ત સમ્યફદષ્ટિ પણાથી રહે છે. જઘન્ય સમય વીતી ગયા પછી કર્મ પરિણામની વિચિત્રતાથી તે ફરીથી મિથ્યાદષ્ટિ થઈ જાય છે. તથા જે ઉત્કૃષ્ટ સમય કહેવામાં આવેલ છે, તેનું તાત્પર્ય એવું છે કે
એટલા કાળ પછી ક્ષાપથમિક સમ્યગ્દશન છુટિ જાય છે. શિરાવિઠ્ઠી તિવિદે Homત્તે મિથ્યાદષ્ટિ જીવ ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. “નારૂપ વા સાવરણ નવી વા નવનિ મારી વા સપનાવલિ' એક સાદિ સપર્યાવસિત મિથ્યાદષ્ટિ, બીજા અનાદિ અપર્યવસિત મિથ્યાદષ્ટિ અને ત્રીજા અનાદિ સપર્યાવસિત મિથ્યાદૃષ્ટિ. તેમાં જે સાદિ સપર્યવસિત મિથ્યાષ્ટિ જીવ છે. તે જઘન્યથી એક અંતમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી અનંતકાલ સુધી મિથ્યાદષ્ટિ બનેલ રહે છે. જઘન્ય કાળનું અંતમુહૂર્ત એથી કહ્યું છે કે–એટલા સમયની પછી કઈ કઈ મિથ્યાદષ્ટિ જીવને સમ્યગ્દર્શનને લાભ થઈ જાય છે. ઉત્કૃષ્ટ અનંત કાળમાં કાળની અપેક્ષાથી અનંત ઉત્સપિણિ અને અનંત અવસપિણિ સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી કંઈક ઓછા અર્ધપુગલ પરાવર્ત કાળ સમાપ્ત થઈ જાય છે. પહેલાં જેણે સમ્ય દર્શન પ્રાપ્ત કરી લીધેલ હોય એવા જીવને એટલા કાળ પછી ફરીથી અવ
જીવાભિગમસૂત્ર
૪૨૩