Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
હૂઢિ ગયેલ છે. અને અપ્રતિપતિત સમ્યક્ત્વ થઇને તે ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરવાવાળા થઇ જવાના હેાય એવા સમ્યક્ત્વી જીવા અનાદિ સપ વસિત અજ્ઞાની જીવ છે. સાદિસપ`વસિત અજ્ઞાની જીવ તે કહેવાય છે કે જે સમ્ય વને પ્રાપ્ત કરીને ફરીથી મિથ્યાદ્રષ્ટિ બની ગયેલ હાય. એવા તે અંતર્મુહૂત પન્તની કાયસ્થિતિવાળા હેાય છે. કેમકે સમ્યક્ત્વથી પ્રતિ પતિત થઇને તે ફરીથી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરીલે છે. તથા ઉત્કૃષ્ટથી અનંતકાળની કાયસ્થિતિવાળા હાય છે. કેમકે-અનંત ઉત્સર્પિણી અને અનત અવસર્પિણી કાળ સમાપ્ત થયા પછી તથા ક્ષેત્રની અપેક્ષાથી કઇંક આછા અને પુદૂગલ પરાવના પછી સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે.
જીવ જધન્યથી
અંતર કાળનું કથન
‘નાળિસ ન મંતે !’'હે ભગવન્ જ્ઞાની જીવનું અંતર કેટલા કાળનુ કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! સાદિ અપ વસિત જીવનુ' અંતરતા હેતુ જ નથી. કેમકે એવા જીવનું સમ્યકૃત્વ છૂટતું નથી. કેમકે અપવસિત અવસ્થાવાળા હોવાથી સમ્યક્ફ્ળ રૂપ પરિણા મથી જ પરિણતમનેલા રહે છેજે જ્ઞાની સાદિ અપવસિત હોય છે. તેઓનુ અંતર જઘન્યથી એક અંતર્મુહૂતનુ છે, અને ઉત્કૃષ્ટથી અનંતકાળનુ અંતર હાય છે. એટલા કાળ પછી ફરીથી જ્ઞાની ખની જાય છે. હે ભગવન્ ! અજ્ઞાની જીવતુ' અંતર કેટલા કાળનુ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હૈ ગૌતમ !જેએ અનાદિ અપ વસિત અજ્ઞાની છે તેએને તથા અનાદિ સપયવસિત જીવાને તેા અ ંતર હાતું જ નથી. કેમકે–અનાદ્ઘિ અપર્યવસિત અવસ્થામાં અજ્ઞાનના સદ્ભાવ સદા કાયમજ રહેશે. અને અનાદિ સપ વસિત પણાની અવસ્થામાં અજ્ઞાનની સમાપ્તિમાં કેવળજ્ઞાનના સદ્ભાવ હાવાથી તે ટિ શકતુ નથી. તેથી અંતર આવી શકતું નથી. જે સાદિ સપ વસિત અજ્ઞાની જીવ હાય છે. તેમનુ અ ંતર હાય છે. તે તે અહીંયાં જઘન્યથી એક અંતર્મુહૂં'નુ' અને ઉત્કૃષ્ટથી કંઇક વધારે ૬૬ છાસઠ સાગરોપમનું છે. અલ્પમહત્વનું કથન
હે ભગવન્? જ્ઞાની અને અજ્ઞાની જીવામાં કયા જીવા અલ્પ છે? અને કયા જીવા વધારે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હું ગૌતમ ! સૌથી એછા જ્ઞાની જીવ છે. તેના કરતાં અજ્ઞાની જીવા અન તગણા વધારે છે. કેમકે–અજ્ઞાનિયામાં નિગેાદ જીવાના પણ સમાવેશ થઇ જાય છે. બા તુવિદ્દા સવ્વનીવા’ અથવા સઘળાજીવેા આ પ્રમાણે પણ એ રીતના થઇ જાય છે. સાવરોવકત્તા ચ બળાપારોવત્તા ચ' એક સાકારાપયુક્ત અને ખીજા અના કારાપયુક્ત,સંવિદ્યુળા ગતર ગોળ જોસેળવિ અંતોમુદુત્ત' આ બન્નેની કાય સ્થિતિ અને અંતર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક એક અંતર્મુહૂર્તનું
જીવાભિગમસૂત્ર
૪૧૩