Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જ્ઞાની કેવળી ભગવત્ હોય છે. કેમકે કેવળજ્ઞાન સાદિ હોય છે. અને તે થયા પછી પાછુ છૂટતું નથી. તેથી આ જ્ઞાનવાળા જે કેવલી છે. તેઓને સાદિક અપર્યસિત કહેવામાં આવેલ છે. તથા જે મતિજ્ઞાન વિગેરે હોય છે, તે સાદિ અને સપર્યવસિત છે. અને તેની વૃત્તિ છઘસ્થ જીમાં હોય છે. ‘તત્ય છે ને से सादीए सपज्जवसिए से जहण्णे णं अंतो मुहुत्तं उक्कोसेणं छावद्वि सागरोवमाई સાવુિં તેમાં જે સાદિક સપર્યસિત જ્ઞાની હોય છે. તે જઘન્યથી તે એક અંતર્મહતની કાયસ્થિતિવાળા હોય છે. અને ઉત્કૃષ્ટ થી કઈક વધારે ૬૬ છાસઠ સાગરોપમની કાયસ્થિતિવાળા હોય છે. સમ્યકત્વની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક ઓછી છાસઠ સાગરેપમની કહેવામાં આવેલ છે. સમ્યક્રશાલી જીવને જ જ્ઞાની કહેલા છે તેથી જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એજ ભાવને ગ્રહણ કરીને અહીંયાં જ્ઞાનીના સંબંધમાં કહેવામાં આવેલ છે. કહ્યું છે કે-ચEણેíન મિયા દર્ટે ર્વિસ” તથા તેમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવેલ છે. તે અપ્રતિપતિત સમ્મી જીવનું વિજય વિગેરેમાં ગમન સાંભળવામાં આવ્યાના આધાર થી કહેવામાં આવેલ છે. કહ્યું પણ છે કે
'दो वारे विजयाइसु गयस्स तिन्निऽच्चुए अहव ताई। __ अइरेगं नरभवियं नाणाजीवाण सव्वद्धा' ॥ १ ॥
HUTTળી ના વેચII” હે ભગવનું અજ્ઞાની જીવની કાયસ્થિતિને કાળ કેટલે કહેલ છે? આના ઉત્તરમાં કહે છે કે-હે ગૌતમ! અજ્ઞાની ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. એક અનાદિક અપર્યાવસિત અજ્ઞાની, બીજા અનાદિક સપર્યસિત અજ્ઞાની, અને ત્રીજા સાદિ સપર્યાવસિત અજ્ઞાની તેમાં જેઓએ અત્યાર સુધી સિદ્ધિ પ્રાપ્ત કરી નથી. અને ભવિષ્યમાં પ્રાપ્ત કરી શકવાના નથી. એવા અભવ્ય જીવ અનાદિ અપર્યવસિત અજ્ઞાની છે. જે અનાદિથી મિથ્યા દૃષ્ટિ પણાથી આવતા હોય પરંતુ સમ્યક્ત્વની પ્રાપ્તિથી જેમનું મિથ્યાત્વ
જીવાભિગમસૂત્ર
૪૧૨