Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કાળની અર્થાત્ એક અંતર્મુહૂતની સમાપ્તિ પછી એ શ્રેણીથી મરણ પ્રાપ્ત કરે છે. અર્થાત્ પતિત થઇ જાય છે. કેમકે એ શ્રેણી પર આરૂઢ થયેલ જીવનુ એ શ્રેણીથી અવશ્યજ પતન થાય છે. એવું સિદ્ધાંતનું વચન છે. તે તે રીતે અવેક ન રહીને તે સવેદક બની જાય છે. તે પછી એટલા કાળ પછી તે ફરીથી એ શ્રેણી પર આરૂઢ થઈને અવેક બની જાય છે. ‘વ્વા વધુ' હે ભગવન્ આ જીવામાં કયા જીવે કયા જીવા કરતાં અલ્પ છે ? કયા જીવો કયા જીવોના કરતાં વધારે છે? કયા જીવો કયા જીવાની ખરાખર છે? અને
કયા જીવા કયા જીવા કરતા વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! સવ્વસ્થોવા અને ચા' કે ગૌતમ ! અવેક જીવ સૌથી એછા છે. અને અવેક જીવાના કરતાં વેચત્તા અળતા’ સવેદક જીવ અને'ત ગણા વધારે છે. કેમકે સવેદક જીવામાં નિગેાદ જીવોને! પણ સમાવેશ થઇ જાય છે. તેઓ નપુંસક વેઢવાળા હાય છે. તેથી અહીયાં અનંતપણુ કહેવામાં કહેલા છે. ‘ä' સારૂં ચેવ સારૂં ચૈત્ર' એજ પ્રમાણે સઘળા જીવા સક ષાયી અને અકષાયીના ભેદથી એ પ્રકારના કહેલા છે. ક્રોધ વગેરે કાયાથી ચુક્ત જીવ સકાયિક જીવ કહેવાય છે. અને તેનાથી રહિત જીવ અકષાયી જીવ કહેલા છે. તેમના સબંધી સ્પષ્ટીકરણ સવેદક જીવેાના સ્પષ્ટીકરણના જેવુ જ છે. તેમાં સકષાયિક જીવ સંસારી જીવ છે, અને અકષાયિક જીવ અસંસારી–મુક્ત જીવ છે. તેમની કાયસ્થિતિના કાળ અને અંતરકાળ એ બધાનું કથન સંવેદક જીવના કથન પ્રમાણે જ છે. જે આ પ્રમાણે કહેવામાં આવેલ છે. ‘સસાડ્ળ મતે ! સત્તસાત્તિ જાણો દિયર હો' ગૌતમ સ્વામીએ જ્યારે પ્રભુશ્રીને એવુ. પૂછ્યુ હે ભગવન્ ! સકષાયિક જીવની કાચ સ્થિતિના કાળ કેટલા કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ તેઓને એવુ કહ્યું કે-નોયમા ! સસાપ તિવિદ્દે પન્નત્તે' હે ગૌતમ ! તેઆની કાયસ્થિતિના કાળને હૃદયગમ કરવા માટે પહેલાં એ વાત ધ્યાનમા રાખાકે
જીવાભિગમસૂત્ર
૪૦૯