Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જાય તે આ પરિસ્થિતિમાં તેને ફરીથી પોતાની પહેલાની સ્થિતિ પ્રાપ્ત કર. વામાં એક સમય અધિક જે મનુષ્ય ભવને ક્ષુલ્લક ભવ ગ્રહણ કરવા રૂપ વ્યવધાન થાય છે, એ વ્યવધાન જ તેનું અંતર છે. કેમકે–અપ્રથમ સમયનું પ્રમાણ એટલું જ હોય છે. ઉત્કૃષ્ટથી જે અંતર કહ્યું છે, તે દેવાદિકોના ભાવ ગ્રહણ કરવા રૂપ વ્યવધાનથી વ્યવધાન વાળા થયેલ જીવની અપેક્ષાથી કહેવામાં આવેલ છો કેમકે-દેવાદિક ભવને કાળ એટલા પ્રમાણવાળો હોય છે.
મનુષ્ય ભવના અંતરનું કથન પ્રથમ સમયવતી મનુષ્યચોનિક જીવના અને અપ્રથમ સમયવતી મનુષ્યનિક જીવના અંતરનું કથન તિર્યનિક જીવના અંતરના કથન પ્રમાણે જ છે. એજ વાત “પઢમસમથમનુસરણ કomi હો તુરું મવા
ગાડું સમાળારું વોરેન વણવો ” આ સૂત્ર દ્વારા પ્રગટ કરેલ છે. 'अपढमसमयमणुस्सस्स जहण्णेणं खुड्डागं भवग्गणं समयाहियं मप्रथम समयवती મનુષ્યનું અંતર જઘન્યથી સમયાધિક ક્ષુલક ભવ ગ્રહણ રૂ૫ છે. “ફોરેન વસવાટો” અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાલ પ્રમાણ છે. “રવાળું ગેરફા નરયિકનું અંતર જઘન્યથી અંતમુહૂર્ત અધિક ૧૦ દસ હજાર વર્ષનું અને ઉત્કટથી વનસ્પતિ કાલ પ્રમાણે જે કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેને અંતરકાળ દેને પણ સમજે.
હવે સૂત્રકાર પ્રથમ સમયવતી નિરયિક તિર્યનિક, મનુષ્ય, અને દેવ એ ચારેના પરસ્પરના અલપ બહત્વનું કથન કરે છે. પ્રસિ મંતે ! ” હે ભગવન આ પ્રથમ સમયવતી નૈરયિક, તિર્યનિક, મનુષ્ય, અને દેવામાં કોણ કોના કરતાં અલ્પ છે? કોણ કોનાથી વધારે છે? કેણ કેની બરાબર છે? અને કણ કોનાથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“મા! સોવા સમયમg? હે ગૌતમ ! સૌથી ઓછા પ્રથમ
જીવાભિગમસૂત્ર
૩૯૦.