Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાયસ્થિતિના કાળ અર્થાત્ સિદ્ધોના સિદ્ધ પણાથી રહેવાના કાળ સાદિ અપવસિત છે. આ કથનનુ તાત્પ એ છે કે જ્યારે આત્માની સંસાર રૂપ પર્યાય નિવૃત્ત થાય છે. ત્યારેજ સિદ્ધ પાની પર્યાયના આવિર્ભાવ થાય છે. એથી એ સિદ્ધત્વભાવ સાદિ હાય છે. અને પ્રગટ થઈને પાછે તેના વિનાશ થતા નથી તેથી એ અપ વસિત હૈાય છે. એજ કારણથી તેને સાદિ અપ વસિત કહેવામાં આવેલ છે. સ્તૂિળ મતે ! નિવૃત્તિ જાગો વોિ' હે ભગવત્ અસિદ્ધોની કાયસ્થિતિના કાળ કેટલેા છે? અર્થાત્ અસિદ્ધોને અસિદ્ધ પણાથી રહેવાને કાળ કેટલેા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હ ગૌતમ ! ‘સિદ્ધે તુવિષે પત્તે” અસિદ્ધ એ પ્રકારના કહેવામા આવેલા છે. ‘તનદા’ જેમકે-‘બનાર્વા અપખ્તસિદ્ વા' એક અનાદિક અસિદ્ધ અને અપય વસિક અસિદ્ધ બળ િવા સપન્ગસ' બીજા અનાદિક અસિદ્ધ અને સપ વસિત અસિદ્ધ તેમાં પહેલા વિકલ્પમાં એ જીવાને ગ્રહણ કરેલા છે કે જેએ કોઈ પણ સમયે મુક્તિ મેળવી શકતા નથી. એવા જીવાને અભવ્ય કહેવામાં આવેલા છે કેમકે—આ જીવની મુક્તિના કરણાના પ્રાદુર્ભાવ થઈ શકતા નથી કે જે અનાદિથી મિથ્યાત્વથી યુક્ત હાવા છતાં પણ શાસ્ત્ર ગુરૂ વિગેરેના ઉપદેશથી મિથ્યાત્વનું સમ્યક્ દન રૂપ કારણેાની પ્રાપ્તિથી મુક્તિ માના પથિક બની જાય છે. અને મુક્તિ પ્રાપ્ત કરીલે છે. એવા જીવેા ને ખીજી વિ. કલ્પની કેટિમાં ગ્રહણ કરેલા છે.
હવે સિદ્ધ અને અસિદ્ધોના અંતરનું કથન કરવામાં આવેલ છે સિદ્ધમ્સ । મતે ! વેવથ દારું તરો' હે ભગવન્ સિદ્ધ જીવોનુ' અ’તર કેટલા કાળનું કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! ‘સાચÆ સિચહ્ન નચિંતર' હે ગૌતમ ! જે સાઢિ અપ વસિત જીવ છે, તેને અંતર હાતુ નથી. કેમકે અંતરતા સપ વસિત હવામાં હોય છે. અહીંયાં સપસિતપણું છે જ નહી જો અહીયાં પણ અંતર થવા લાગે તે ત્યાં અપવસિતપણું બની શકે નહી ‘ખ્રિસ્ત મને! જેવયં અતર હો’હે ભગવન્ અસિદ્ધ જીવનું અંતર કેટલા કાળનુ હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘ચિત્ત પર્વાનચક્ષ નહિ અંતર'' હે ગૌતમ! જે અનાદિ અપવસિત છે, તેને પણ અંતર હેતુ નથી. કેમકે તે તેા અનાદિકાળથીજ અસિદ્ધ છે. અને અનંતકાળ સુધી અસિદ્ધ રહેશે પછી તેની અસિદ્ધ અવસ્થા છૂટિ જવાના પ્રશ્ન જ હાતા નથી. ‘ચિત્ત સજ્ઞત્તિયસ્ત નથિ અંતર' પરંતુ જે જીવ અનાદિ કાળથી અસિદ્ધ હાય છે, પરંતુ આ તેની અસિદ્ધતા અનંત કાળ સુધી રહેવાવાળી હાતી નથી. તે એવા જીવનુ અંતર પણ હાતું નથી.
હવે તેમના અલ્પ બહુપણાનું કથન કરવામાં આવે છે. સિન મતે ! સિદ્ધાળ સિદ્ધાળય અને રેહિંતો ! બળા વા વા વા' હે ભગવન્ સિદ્ધ જીવાભિગમસૂત્ર
૪૦૩