Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જીવોની કાયસ્થિતિ અસંખ્યાત કાલની છે. આ અસંખ્યાતકાળ અસંખ્યાત ઉત્સપિરણી રૂપ થાય છે. અન્યલકની અપેક્ષાએ અસંખ્યાત લેક રૂપ હોય છે. એ જ પ્રમાણે અષ્કાયિક તેજસ્કાયિક, અને વાયુકાર્થિક જીની કાય સ્થિતિને કાળ પૃથ્વીકાળ–અનંત કાળ પ્રમાણ રૂપ જ છે. “વાસ if વારસ શાસ્ત્રો વનસ્પતિકાયિક જીની કાયસ્થિતિને કાળ અનંતકાળ રૂપ છે. આ અનંત કાળ અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી રૂપ હોય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અનંતલેક રૂપ હોય છે. અને અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત રૂપ હોય છે. આ પદુગલ આવલિકાના અસંખ્યાત ભાગ રૂપ હોય છે. રેડ્ડરિચ તે હૃદિયા રિંદ્રિચા, સંક્તિ ' બે ઈદ્રિય, તે ઈદ્રિય, ઈદ્રિય, આ જીની કાય સ્થિતિને કાળ સંખ્યાત કાળ રૂપ છે. “ર્વ વિદ્રિા તાજમદ સાતિ' તથા પંચેન્દ્રિય જીવોની કાય સ્થિતિને કાળ કંઈક વધારે એક હજાર સાગરેપમાને છે. આ કાય સ્થિતિનકાળ પ્રત્યેક જીવને ઉત્કૃષ્ટ રૂપથી કહેવામાં આવેલ છે. જઘન્ય પણથી કાયસ્થિતિને કાળ બધા ને એક એક અંતમુહૂર્ત જ છે. “વંત સિં ગતિં વારું આ સઘળા જ ને અંતરકાળ આ પ્રમાણે છે. પૃથ્વીકાયિક જીવ જે પૃથ્વીકાય પર્યાય ને છોડયા પછી ફરીથી પૃથ્વીકાયિક પર્યાયને પ્રાપ્ત કરવા ચાહે તે તેને પ્રાપ્ત કરવામાં તેનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી અંતર અનંત કાળનું હોય છે. કેમકે કઈ કઈ પૃથ્વીકાયિક જીવને વનસ્પતિ કાયિકમાં આટલા કાળ પર્યન્ત પૃથ્વીકાયિક પર્યાયને છોડયા પછી તેનું અવસ્થાન થાય છે. એ જ પ્રમાણેને અંતરકાળ અકાયિક, તેજસ્કાયિક વાયુકાયિક કીન્દ્રિય તે ઈદ્રિય, ચૌઈદ્રિય અને પંચેન્દ્રિય જીના સંબંધમાં પણ સમજવું. વનસ્પતિકાયિકને અંતરકાળ જઘન્યથી એક અંતમુહૂર્ત છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળને છે. તેમાં અસંખ્યાત ઉત્સપિરિણીયો અને અસંખ્યાત અવ
જીવાભિગમસૂત્ર
૩૯૪