Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સ્થાન એ પ્રદેશ વગરનું બની જાય તે તેમ કરવામાં જેટલી ઉત્સર્પિણીયા અને અવસર્પિણીયા સમાપ્ત થઇ જાય છે એટલા કાળ પ્રમાણુનુ તેમનુ અંતર છે. હે ભગવન્ સૂક્ષ્મ પૃથ્વીકાયિકનું અંતર કેટલા કાળનુ કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તર આપતાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ ! સૂક્ષ્મપૃથ્વીકાયિક નું અંતર જઘન્યથી તેા એક અંતર્મુહૂર્તનુ છે. અને ઉત્કૃષ્ટથી અનન્તકાળનુ અંતર છે. આ અનંતકાળમાં અનંત ઉત્સર્પિણીયા અને અવસર્પિણીયા સમાપ્ત થઇ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અન તલેાક સમાપ્ત થઈ જાય છે. અર્થાત્ અનંત લેાકાકાશમાં જેટલા પ્રદેશ છે તેમાં એક એક પ્રદેશના અપહાર કરવાથી જેટલેા અનંત કાળ વીતિ જાય એટલા અનંત કાળનું અંતર છે તથા અસંખ્યાત પુદ્ગલ પરાવન રૂપ આ અંતર છે. એ અસંખ્યાત પુદંગલ પરાવત અહીયાં આવલિકાના અસ`ખ્યાતમા ભાગ રૂપ લીધેલા છે. અર્થાત્ આવલિકાના અસખ્યાતમાં ભાગમાં જેટલા સમય છે એટલા સમય પ્રમાણ એ પુદ્દગલ પરાવત છે. એ જ પ્રમાણેનુ અંતર સૂક્ષ્મ અપ્લાયિકનું સમ તેજસ્કાયિકનું સૂક્ષ્મ વાયુકાયિકનું પણ સમજવું. ‘હુમનનસાડ્ટમ્સ સુહૈં. નિબોયસ નાવ બસંઘે માળો' સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવનુ અંતર જધન્યથી એક અંતર્મુહુનુ છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર છે. આ અસં - ખ્યાત પૃથ્વીકાયિક કાલ પ્રમાણુનુ છે, એજ પ્રમાણેનું અંતર સૂક્ષ્મ નિગેાદનું છે. ‘વુઢવી ાચીન વળનારો બનત્તાવઞત્તળ વિ’પૃથ્વીકાયિક વિગેરેનું અંતર વનસ્પતિકાળ પ્રમાણુ છે. અર્થાત્ જઘન્યથી એક અંતર્મુહૂત નું છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ પ્રમાણુ છે, એજ પ્રમાણે અપર્યાપ્ત સંબધી સસ સૂત્રી અને પર્યાપ્ત સંબંધી સપ્તસૂત્રી કહી લેવી જોઇએ ! સૂ. ૧૩૦।
‘છ્યું બપ્પાવદુળ સવ્વસ્થોવા મુન્નુમ તેનાઢ્યા' ઇત્યાદિ ટીકા-હે ભગવન્ એનું અલ્પ બહુત્વ કેવા પ્રકારનુ` કહેલ છે? આના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! વૅ અા વધુન' તેમનુ અલ્પ બહુ પણું આ પ્રમાણે છે. સવ્વસ્થોવા મુન્નુમતેાા, સૂક્ષ્મ તેજસ્કાયિક જીવ સૌથી ઓછા છે. કેમકે તેમનું પ્રમાણ લેાકાકાશના અસંખ્યાતમાં ભાગમાં જેટલા પ્રદેશ છે. એટલુ છે. ‘મુહુમ પુવાદ્યા વિષેસદ્યિા' તેના કરતાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ વિશેષાધિક છે. ‘મુન્નુમ બાલ વાઝ વિષેસાાિ' સૂક્ષ્મ અકા યિક અને સૂક્ષ્મ વાયુકાયિક સૂક્ષ્મ પૃથ્વી કાયિકાના કરતાં વિશેષાધિક છે. કેમકે તેમનું સૂક્ષ્મ અકાયિકાની જેમ લેાકાકાશના પ્રભૂતતર અસંખ્યાત ભાગામાં જેટલા પ્રદેશેા છે. એટલુ છે. તથા સૂક્ષ્મ અષ્ઠાયિકાના કરતાં સૂક્ષ્મ વાયુકાયિકાનું પ્રમાણ વિશેષાધિક છે. કેમકે તેનું પ્રમાણ લેાકાકાશના પ્રભૂતતમ અસંખ્યાતમા ભાગમાં જેટલા પ્રદેશ છે. એટલુ છે. ‘મુહુમોિયા પ્રસંવૅગ્નનુળા’સૂક્ષ્મ નિગેાદ તેના કરતાં અસંખ્યાતગણા વધારે છે, કેમકે દરેક જીવાભિગમસૂત્ર
૩૫૯