Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
વે નામ ટીવે વટે” સૂવરાવભાસ સમુદ્રને ચારે ખાજુથી ઘેરીને દેવ એ નામ વાળા દ્વીપ આવેલ છે. આ દ્વીપ ગાળ છે. અને ગોળ વલય ના આકાર જેવા આકાર વાળા છે. આ દ્વીપ પણ સમચક્રવાલ વાળે છે. વિષમ ચકવાલ વાળેા નથી. તેના સમચક્રવાલના વિષ્ણુભ અસ`ખ્યાત લાખ ચેાજનના છે. અને તેની પરિધિ ત્રણ ગણી વધારે છે. આ શિવાય ખાકીનું તમામ કથન આ વિષય સંબંધી પહેલાં કહ્યા પ્રમાણેનું છે. આ દ્વીપમાં દેવભદ્ર અને દેવ મહાભદ્ર એ નામ વાળા એ દેવા રહે છે. આ બન્ને દેવા મહદ્ધિક વિગેરે વિશેષણા વાળા છે. યાવત્ તેએની સ્થિતિ એક પક્ષ્ચાપમની છે, દ્વીપને દેવેદ એ નામવાળા સમુદ્રે ચારે ખાજુથી ઘેરેલ છે. આ સમુદ્ર પણ વૃત્ત-ગાળ છે. અને ગાળ વલયના આકાર જેવા આકારવાળા છે. આ વિષય સંબંધી બાકીનું તમામ વર્ણન પહેલા કહ્યા પ્રમાણેનું છે. અહીયાં મેવોરે સમુદ્દે ટેવવર દેવ મહાવરા તો તેવા થ॰' આ સૂત્રના કથન પ્રમાણે દેવવર અને દેવ મહાવર નામના એ દેવે નિવાસ કરે છે. આ બન્ને દેવા મહદ્ધિક વિગેરે વિશેષણા વાળા છે. અને યાવત્ તેમની સ્થિતિ એક પત્યેાપમની છે. ‘નાવ સમૂમળે રીવે. સચમૂમમદ્દ સર્ચમૂમળમામદ્ હસ્થો લેવા મઢિયા' યાવત્ દેવાઇક સમુદ્રને નાગદ્વીપે ઘેરેલ છે. આ દ્વીપ પણ ગેાળ છે. અને ગાળ વલયના આકાર જેવા આકારવાળા છે. આ દ્વીપમાં નાગભદ્ર અને નાગમહાભદ્ર એ નામ વાળા એ દેવા રહે છે. આ નાગ દ્વીપને ચારે બાજુએથી ઘેરીને નાગ નામના સમુદ્ર આવેલ છે. આ સમુદ્રમાં નાગવર અને નાગમહાવર એ નામ વાળા એ દેવે નિવાસ કરે છે. અને તેએ મહદ્ધિક વિગેરે વિશેષણાવાળા છે. તેએની સ્થિતિ એક પાપમની છે. નાગસમુદ્રને ચારે ખાજુએથી ઘેરીને યદ્વીપ આવેલા છે. આ યક્ષદ્વીપમાં યક્ષભદ્ર અને યક્ષમહાભદ્ર નામના ખે દેવા નિવાસ કરે છે. યક્ષદ્વીપને ચારે બાજુએથી ઘેરીને ભૂત નામના દ્વીપ છે. આ દ્વીપમાં ભૂતભદ્ર અને ભૂતમહાભદ્ર એ નામ વાળા એ દેવા નિવાસ
જીવાભિગમસૂત્ર
૨૬૩