Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ચન્દ્રાદિ દેવો કે વિમાનો કે સંસ્થાન આદિ કા કથન એવં ચન્દ્રાદિ વિમાનવાહક દેવો કી સંખ્યા કા કથન ‘ચંદ્વિમાળ મતે ! જિં સંપિ પળત્તે' ઇત્યાદિ
ટીકા-આ સૂત્રપાઠ દ્વારા ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછેલ છે કે હે ભગવન્ ચંદ્રમાનું વિમાન કેવા સ્થાન વાળુ કહેવામાં આવેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! अद्ध कविट्ठ संठाणसंठिए सव्व શાજિતામણ અમ્મુમાતમુસિતપસિત્તે વળો'હું ગૌતમ! અર્ધા કાંઠાના ફળને આકાર જેવા હાય છે એજ પ્રમાણેના ચન્દ્રમાના વિમાનના આકાર છે, આ ચન્દ્ર વિમાન સ રીતે સ્ફટિક મણિનુ છે. આના સંબંધમાં એ અભ્યુદ્ ગતિ કાન્તિ વાળું છે વિગેરે પ્રકારનું તમામ વર્ણન પહેલાના જેમજ સમજી લેવુ. જોઇએ.
શંકા-જો ચંદ્ર વિમાનના આકાર અર્ધા કાંઠાના જેવા છે તે પછી તે ઉદય સમયે અથવા અસ્ત થવાના સમયે અથવા પુનમના સમયે જ્યારે તે તિર” ગમન કરે છે, ત્યારે તે એવા પ્રકારના આકારવાળા કેમ દેખવામાં આવતા નથી ?
ઉત્તર-અહીયાં રહેવાવાળા પુરૂષો દ્વારા અર્ધા કાંઠાના આકાર વાળા ચંદ્ર વિમાનના ગાળ ભાગ કેવળ પાછળના ભાગજ જોવામાં આવે છે. તેથી તેમ દેખાય છે. કેમકે હાથમાં રહેલ આમળાની માફ્ક તેના સમતલ ભાગ જોવામાં આવતા નથી. એ પીઠની ઉપર જ્યાતિષ્ઠ રાજચંદ્ર દેવના એક વિશાળ પ્રાસાદ (મહેલ) છે. એ મહાન પ્રાસાદ ઘણે દૂર રહેવાના કારણે ચમ ચક્ષુએ વાળાઓ દ્વારા બિલકુલ સાફ સાફ દેખવામાં આવતા નથી. કહ્યું પણ છે કે'अद्ध कविट्ठागारा उदयत्थमणंमि कहं न दीसंति ससि सूराणविमाणातिरिक्खेते ट्ठियाणं च ॥ १ ॥ उत्ताकविट्ठागारं पीठं तदुवरिंच पासाओ । बट्टालेखेण ततो समवट्ठ दूर भावाओ ॥ २ ॥
જીવાભિગમસૂત્ર
२८०