Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપર દિશા અને વિદિશામાં ઘણું વધારે જન સુધી ઉંચે જવાથી આવતા સ્થાન પર અધેયકોના ત્રણ વિમાનો છે. એ વિમાનો પૂર્વથી પશ્ચિમ સુધી લાંબાં અને ઉત્તરથી દક્ષિણ સુધીના પહેલા છે. પૂર્ણ ચંદ્રના જેવું તેમનું સંસ્થાન છે. તેમની આભા ભાસરાશીના જેવી છે. તેમની લંબાઈ પહોળાઈ અસંખ્યાત કેડા કોડી જનની છે. અને તેને પરિક્ષેપ પણ અસંખ્યાત કોડા કોડી જનેને છે. એ બધા સર્વાત્મના રજતમય છે. અચ્છ થાવત્ પ્રતિ રૂપ છે. તેમાં અધોવેયક નામના દેવો રહે છે. આ બધા દેવે એક સરખી કાદ્ધિવાળા હોય છે અને સમાન વૃતિવાળા હોય છે. સમાન બળવાળા હોય છે. સમાન યશ વાળા હોય છે. સમાન પ્રભાવાળા હોય છે, અને સરખી રીતે સુખી હોય છે. તેમના અધિપતિ કેઈ બીજ ઈન્દ્ર હતો નથી. તેથી તેઓને અનિંદ્ર તેને બીજે ઈન્દ્ર નથી) આવા કહેવામાં આવે છે. તેઓ અગ્રેષ્ય હોય છે. અને અપુરોહિત હોય છે. અર્થાત્ અશાન્તિના અભાવથી તેમનું શાન્તિકર્મ કરાવનાર કંઈ હોતું નથી. આ દેવો તેિજ અહમિન્દ્ર હોય છે. એજ વાત ‘ઝા તે રેવા પાત્તા સમજાવો” આ સૂત્ર દ્વારા સમજાવવામાં આવેલ છે. “વં મિક્સ કવરમગા , અસ્તન શૈવેયકના કથન પ્રમાણે મધ્યમ રૈવેયક અને ઉપરિતન શૈવેયકનું કથન પણ સમજી લેવું. તેમના વિમાને સંબંધી ગાથા આ પ્રમાણે છે.
'एकासुत्तरं हिटिमेसु सत्तुत्तरं च मज्झिमए ।
सयमेगं उवरिमए पंचेव अणुत्तर विमाणा ॥ १ ॥
અધસ્તન શૈવેયકમાં ૧૧૧ એકસેને અગીયાર વિમાનો છે. મધ્યમ રૈવેયકમાં ૧૦૭ એકસેને સાત વિમાને છે. અને ઉપરિતન શૈવેયકમાં ૧૦૦ એક સ વિમાને છે. હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે
ળિ મેતે ! પુત્તરોવવારૂથ સેવાળે વિમા પUUત્તા” હે ભગવન્ ! અનુત્તરપપાતિક દેના વિમાને કયાં આવેલા છે? “ િમતે ! અનુત્તરોવવાઘr રેવા વિનંતિ અને અનુપાતિક દેવે કયાં રહે છે? આ પ્રશ્નના
જીવાભિગમસૂત્ર
૩૦૯