Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શેનું કથન યાવતુ અનુત્તરે ૫ પાતિક વિમાન પર્યન્ત સમજી લેવું. ‘ચયને પ્રાપ્ત થાય છે, ઉપચયને પ્રાપ્ત થાય છે, એ પ્રમાણેનું જે કથન છે, તે પુદ્ગલની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તેમ સમજવું. “દુશ્મીતા છે તેવા કોહિંતો ૩૨વનંતિ હે ભગવન સૌધર્મ અને ઇશાન દેવલોકમાં જીવ કઈ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ષવ. वाओ नेयव्वो जहा वकंतीए तिरियमणुएसु पंचेदिएसु संमुच्छिमवज्जिएसु उव. વાન વતી મેળે જાવ લઘુત્તો” હે ગૌતમ ! સંમૂચ્છિમ જીવને છેડીને બાકીના પંચેન્દ્રિય તિયામાંથી અને મનુષ્યમાંથી આવીને જીવ સૌધર્મ અને ઈશાન દેવલેકમાં દેવની પર્યાયથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છઠા વ્યુત્ક્રાંતી પદમાં જે પ્રમાણે ઉત્પાદ કહેવામાં આવેલ છે. એજ પ્રમાણેને ઉત્પાત અહીંયા પણ સમજી લેવું. ત્યાં એવો પ્રશ્ન કરવામાં આવેલ છે કે- હે ભગવાન સૌધર્મ અને ઈશાન કલ્પમાં દેવની પર્યાયથી જે જીવ ઉત્પન્ન થાય છે, તેમાં તિર્યંચગતિથી આવેલા છે ત્યાં દેવની પર્યાયથી ઉત્પન્ન થાય છે? અથવા દેવગતિથી આવેલા છે ત્યાં દેવની પર્યાયથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ ત્યાં એવું જ કહ્યું છે કેઆ સંબંધમાં બધુ કથન સહસ્ત્રાર દેવલોકના કથન પ્રમાણે સમજી લેવું તે પછીના કપમાં દેવલેકમાં કેવળ મનુષ્ય ગતિથી આવેલા જીવોજ દેવની પર્યાયથી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણેનું કથન અનુત્તરપપાતિક દેવલેક સુધી કરી લેવું જોઈએ. “રોક્યા , તેવા તમgi વેવફા ૩વવíતિ” હે ભગવન સૌધર્મ અને ઈશાન દેવલેકમાં એક સમયમાં કેટલા દેવો ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- માગgm gવ વા હોવા ત્તિનિ વા, ૩ોસેf tવેના વા કલા વા ઉવવતિ ” હે ગૌતમજઘ
ન્યથી એક અથવા બે અથવા ત્રણ દેવો ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત દેવ અથવા અસંખ્યાત દેવ ઉત્પન્ન થાય છે. “ર્વ નાવ સંદસિરે
જીવાભિગમસૂત્ર
૩૧૮