Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અવધિક્ષેત્ર પરિમાણ તથા સૌધર્મ ઇશાન આદિ દેવ કે સઙદ્યાત એવું વિભૂષા આદિ કા નિરુપણ
અવધિક્ષેત્રનું પરિમાણ 'सोहम्मीसाण देवा ओहिणा केवइयं खेत्तं जाणंति पासंति' लापन ઈશાનદેવ પિતાના અવધિજ્ઞાનથી અને અવધિ દશનથી કેટલા ક્ષેત્રને જાણે છે? અને કેટલા ક્ષેત્રને દેખે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે–ચમાં ! કomi ગુણ અવેજમાં કોણે કહી રાવ रयणप्पभा पुढवी उड्ढं जाव साइं विमाणाई, तिरियं जाव असंखेज्जा दीवसमुद्दा' હે ગૌતમ ! સૌધર્મ અને ઈશાન દેવ પિતાના અવધિજ્ઞાનથી અને અવધિ દશનથી ઓછામાં ઓછા આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ક્ષેત્રને જાણે છે. અને દેખે છે. અને વધારેમાં વધારે તેમનાથી નીચેના લેકમાં યાવત્ આ રત્નપ્રભા પૃથ્વીના નીચેના ચરમાન્ડ સુધી તેઓ જાણે છે. અને દેખે છે. તિર્યકૂલેકમાં તેઓ તેમનાથી યાવત્ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને જાણે છે અને દેખે છે. અને ઉર્વલેકમાં તેઓ પોતપોતાના વિમાનના સ્તૂપ-દવુજા વિગેરે પર્યન્ત જાણે છે. અને દેખે છે. અહીંયાં એવી શંકા કરી શકાય છે કે અહીંયાં દેવોમાં જઘન્ય અવધિજ્ઞાન તે હોતું નથી. કેમકે આંગળના અસં. ખ્યાત ભાગ માત્રથી પરિમિત જે અવધિજ્ઞાન થાય છે. તેનેજ જઘન્ય અવધિજ્ઞાન કહેવામાં આવેલ છે. એવું જઘન્ય અવધિજ્ઞાન મનુષ્ય અને તિયામાં જ હોય છે. બાકીના જીવોમાં હોતું નથી. તેથી દેવોમાં મધ્યમ અવધિ જ્ઞાન હોય છે. તે પછી અહીંયાં દેવોમાં જઘન્ય અવધિ જ્ઞાન કેવી રીતે કહેવામાં આવેલ છે ? આ શંકાને ઉત્તર એવો છે કે અહીયાં દેવોમાં જે જઘન્ય અવધિજ્ઞાનનો સદૂભાવ કહેવામાં આવેલ છે, તે એ સૌધર્મ વિગેરેમાં ઉપપાત કાળમાં પરભવ સંબંધી અવધિજ્ઞાનને લઈને કહેવામાં આવેલ છે. તદૂભવ અવધિજ્ઞાનને લઈને કહેલ નથી પ્રજ્ઞાપના સૂત્રમાં ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનના સંબંધમાં જે પ્રમાણે કથન કરવામાં આવેલ છે એજ પ્રમાણેનું તે કથન અહીંયા પણ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનને લઈને કરવામાં આવેલ છે. પ્રજ્ઞાપના પદમાં ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનના સંબંધમાં આ પ્રમાણેને પાઠ કહેલ છે. –“વાવ ૩ોળ મટે કાર રૂપી રચનcવમા પુઢવી ટ્રિજે चरिमंते तिरियं जाव असंखेज्जे दीव समुद्दे उड्ढं जाव सगाई विमाणाई, एवं સfકુમામાલિંકા વિ’ આજ પ્રમાણે સનસ્કુમાર અને મહેન્દ્રદેવ પણ જઘન્યથી અવધિજ્ઞાન દ્વારા આંગળીના સંખ્યામાં ભાગ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. અને ઉત્કૃષ્ટથી પણ ઉપર જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ પ્રમાણે જાણે
જીવાભિગમસૂત્ર
૩૨૫