Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પર્યાપ્તક એકેન્દ્રિય પર્યાપ્તક દ્વીન્દ્રિય પર્યાપ્તક તેન્દ્રિય, પર્યાપ્તક ચૌઈન્દ્રિય, અને પંચેન્દ્રિય એ જમાં કયા જી કેના કરતાં અલ્પ છે? કયા 9 કયા જીવો કરતાં વધારે છે? ક્યા જીવો કયા જીની બરાબર છે? અને કયા જી કયા જી કરતાં વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ તેઓને એવું કહ્યું કે-હે ગૌતમ ! પર્યાપ્તક ચાર ઈન્દ્રિયવાળા છ સૌથી ઓછા છે. કેમકે ચૌ ઈદ્રિય છે અ૫-ઓછા આયુવાળા હોય છે. તેથી વધારે સમય સુધી તેમનું અવસ્થાન હોતું નથી. તથા પૃચ્છાના સમયે એ ઘણાજ શેડા મળે છે. તેમનું અ૫ત્વ પણ એક પ્રતરમાં આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડ છે. તેની બરાબર છે. તેના કરતાં પર્યાપ્તક પંચેન્દ્રિય જીવ વિશેષાધિક છે. કેમકે તેનું પ્રમાણે તેમનું એક પ્રમાણ તેમનું એક પ્રતરમાં પ્રભૂતતર આગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડ છે તેની બરાબર છે. તેના કરતાં કીન્દ્રિય પર્યાપ્તક વિશેષાધિક છે કેમકે–તેઓ પ્રભુતતર પ્રતરાગુલના અસંખ્યાતમા ભાગ રૂપ જેટલા ખંડે છે. તેટલા પ્રમાણના છે. તેના કરતા તેઈદ્રિય પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. કેમકે તેઓ સ્વભાવથી પ્રભૂતતર આગળના અસંખ્યાતમા ભાગ રૂપ ખંડ પ્રમાણ છે. તેના કરતાં એકેન્દ્રિય પર્યાપક અનંત ગણું વધારે છે. કેમકે પર્યાપ્તક વનસ્પતિ કાયિક છે અનંત છે. તથા સેંદ્રિય પર્યાપ્તક જીવ વિશેષાધિક છે.
હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-guળ મં! સવિશાળં
ઉન્નત્તા રે રે હે ભગવન્! આ સેંદ્રિય પર્યાપ્તક અને અપર્યાપ્તક જીવનમાં કેણ જીવ કયા જીવ કરતાં અલ્પ છે? કયા જીવ કયા જીવ કરતાં વધારે છે. ક્યા છે કયા ની બરાબર છે? અને ક્યા છે ક્યા છ કરતાં વિશેષાધિક છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–“જો મા ! સદા થાપા સ$રિયા વાત્ત સચિા પાત્ત / સંજ્ઞTr” હે ગૌતમ ! સાથી ઓછા સેન્દ્રિય અપર્યાપ્ત છે. અને તેના કરતાં સેન્દ્રિય પર્યાપ્ત સંખ્યાલગણા
જીવાભિગમસૂત્ર
૩૪૬