Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આ ત્રણે ગાથાને અર્થ સ્પષ્ટ છે.
વિમાનેના સંસ્થાનનું કથન–“દીકાળેલુ ળ મંતે ! પેહુ વિમાના પિં સંદિથr Tumત્તા હે ભગવન સૌધર્મ અને ઈશાન કપમાં જે વિમાન છે તેનું સંસ્થાન કેવું છે? જો મા ! સુવિદ્દા જુના ' હે ગૌતમ ! બે પ્રકારનું કહેલ છે.
કા' કાવઢિયાપવિદ્રા વાિિા તે આ પ્રમાણે છે. એક આવલિકા, પ્રવિષ્ટ અને બીજુ બાહ્ય તત્વ છે તે સાથિ વિટ્ટ તે નિવિદા gorg તેમાં આવલિકા પ્રવિષ્ટ જે વિમાન છે. તે ત્રણ પ્રકારના છે. “તં જેમકે વા, સંસા, વસ' વૃત્ત, વ્યસ અને ચતુરસ પૂર્વ વિગેરે દિશાઓમાં જે શ્રેણી રૂપથી અવસ્થિત હોય છે, તે આવલિકા પ્રવિષ્ટ–શ્રેણિ બદ્ધ વિમાન છે. અને એ શ્રેણિ બદ્ધ વિમાનના પ્રાંગણમાં જે પૂર્વ દિશાને છેડીને ત્રણ દિશાઓમાં પુ૫ પ્રકરની જેમ આમતેમ ફેલાયેલા રહે છે તે બાહ્ય-પ્રકણકી વિમાન છે. તેનું બીજુ નામ આવલિકા બાહી પણ છે. કહ્યું પણ છે કે___'पुफावकिण्णगा पुण दाहिणतो पच्छिमेण उत्तरतो ।
पुव्वेण विमाणे दस्स नत्थि पुप्फाव किण्णा उ ॥ १ ॥
તત્વ ને તે વાઢિયા તે તિવિET quત્તા આવલિકા પ્રવિષ્ટ વિમાન વિમાનેન્દ્રકની ચારે દિશાઓમાં શ્રેણિ રૂપ અવસ્થિત હોય છે. જેટલા વિમાનન્દ્રકો છે તે બધા વૃત્ત ગોળ હોય છે, વિમાનંદ્રકની પાસે આજુ બાજુની દિશામાં જે વિમાન હોય છે, તે બધા વ્યસ્ત હોય છે. તેની પાછળ ના ભાગમાં વિમાન હોય છે. તે બધા ચતુરસ્ત્ર હોય છે, એ વિમાનની પાછળ જે વિમાન હોય છે. તે બધા ગોળ આકારના હોય છે. તેની પાછળના વ્યસ હોય છે. અને પછી ચતુરસ હોય છે. એ રીતે જ્યાં સુધી તેની આવલિ હોય છે, તે આવલિકા પ્રવિષ્ટ વિમાન વૃત્ત વ્યસ અને ચતુર થઈને ચાલ્યા જાય છે. આ રીતે જે આવલિકા પ્રવિષ્ટ વિમાન હોય છે. તે એ ત્રણે પ્રકારના હોય છે. તથા જે આવલિકા બાહ્ય વિમાન હોય છે. તેને કેઈ નિયત આકાર હેતે નથી. કેમકે એ અનેક આકર વાળા હોય છે. તેમાં કેટલાક નંદ્યાવર્તના આકારના હોય છે. કેટલાક સ્વસ્તિકના જેવા આકારના હોય છે. કેટલાક તલવારના આકાર જેવા હોય છે. કહ્યું પણ છે કે___ 'आवलियासु विमाणा वट्टा तसा तहेव चउरसा ।
पुष्फावकिण्णगा पुण अणेगविहरूवसंठाणा ॥ १ ॥ “ર્વ નેવેન્ન વિમા એજ પ્રમાણે સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક,
જીવાભિગમસૂત્ર
૩૧૩