Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
બનાવેલ રૈવેયક દ્વારા તેમના ગળામાં પહેરાવેલ આભૂષણે બાંધવામાં આવેલ છે. “વેસ્ટિવિચિત્તરંગિમવરરામચતિવુસમગુચરંતરિયાળ તેઓના ગંડસ્થળો પર માવતે દ્વારા વૈડૂર્ય મણિથી ચિત્રવિચિત્ર દંડાઓવાળા નિર્મલ વજમય અંકુશ કે જે ઘણું જ સુંદર હોય છે. તે રાખવામાં આવેલ છે. “તવજિજ્ઞસુદ્ધદઈ પ્રિય વહુરા તપનીય સેનાની દારીથી પીઠનું આસ્તરણ–પાથરણું અર્થાત્ ઝ ઘણીજ સારી રીતે સજાવીને કસીને બાંધવામાં આવેલ છે. તેથી જ તે દીવાળા અને બળથી ઉદ્ધત બનેલા છે. “તૂવિમળાબંઢવામચારાઝિયતાઇનાનામપિરવવંદપરા રચતામર ઝુદ્ધવિતઘંટાનુ મદુરસીમરાવે એ હાથીની આજુ બાજુ બન્ને તરફ ઝુલેની સાથે બે ઘંટાઓ લટકી રહેલ છે. એ ઘંટાઓ જંબૂનદસેના ના બનાવેલ છે. તેને વગાડવાના જે દંડાઓ છે. તે વજાના બનેલા છે. એ ઘંટાઓની સાથે નાની નાની બીજી પણ ઘંટડિયે છે. આ બંને મોટા ઘંટો રત્નના બનેલ છે. અને હાથિયો પર રાખેલ તિઈિ એક દેરી તેમાં બાંધેલા લટકી રહે છે. તેના મધુર અને મને હર શબ્દથી એ હાથિયે ઘણું જ સુંદર દેખાય છે. “સ્ત્રીજીપમાળનુત્તરવટ્ટિયમુનાતટવાની તા. ભિન્ન વાઢકાપરિપુછrri’ તેઓના પૂછ પગ સુધી લટકતા હોય છે. તે ગોળ છે. તેમાં જે વાળ છે. તે લક્ષણોથી પ્રશસ્ત છે. અને તેથી જ તે રમણીય છે. એવા પૂંછડાથી તેઓ પોતાના શરીરને લુછતા રહે છે. “વવજિરાફ पुण्णकुम्मचलणलहुविकमाणं अंकामयणक्खाणं तवणिज्जतालुयाणं तवणिजजीहा णं तवणिज्जजात्तगसुजोतियाणं कामगमाणं पीतिगमाणं मणोगमाणं मनोरमाणं મનોરા જે પગેથી તેઓ ચાલે છે. તે એમના પગ ઉપચિત માંસલ અવયવ વાળા છે. અને કાચબાઓના પગો જેવા છે. તેથી તેઓની ગતિ ઘણી જ ત્વરા વાળી હોય છે. એ પગો ના નખ સોનાના બનેલા છે. તેમના તાલે તપનીય સેનાના જેવા લાલ છે. તેમની જીભ પણ તપનીય સોનાન જેવી લાલ છે. તપનીય સેનાના બનેલ જેતરથી એ યુક્ત છે. તેઓ પિતાની ઈચ્છા પ્રમાણે ગમન કરવાવાળા છે. તેઓનું એ ગમન પ્રીતિકર છે. મનને અનુકૂળ છે. અને મનહર છે. “મિચલાતીને મિચઢવરિચપુરિસર परक्कमाणं महया गंभीर गुलगुलाइयरवेणं मणहरेणं पूरेंत्ता अंबरं दिसाओ य सोभयंति चत्तारि देवसाहस्सीओ गयरूवधारीणं देवाणं दक्खिणिल्लं वाहं परिवहंति' તેઓની ગતિ અમિત છે. અમિત બળ અને વીર્યથી પુરૂષકાર અને પરાક્રમથી યુક્ત છે. જોર જોરથી મધુર, મનોહર, ગંભીર, ગુલ ગુલાયિત શબ્દોથી આકાશને ભરતા થકા અને દિશાઓને સુશોભિત કરતા કરતા એ હાથીના
જીવાભિગમસૂત્ર
૨૮૫