Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કથન પ્રમાણે ત્રણ પરિષદાઓ છે. આભ્યન્તર પરિષદમાં પ૦૦ પાંચસે દેવ છે. મધ્યપરિષદામાં ૧૦૦૦ એક હજાર દે છે. અને બાહ્ય પરિષદામાં એક હજાર દેવ છે. આભ્યન્તર પરિષદાન દેવની સ્થિતિ ના સાડા સત્તર સાગરોપમની અને ૭ સાત પલ્યોપમની છે. મધ્ય પરિષદાન દેવેની સ્થિતિ ૧૮ અઢાર સાગરોપમ અને ૬ છ પલ્યોપમની છે. બાહ્ય પરિષદાના દેવેની સ્થિતિ ૧ળા સાડા સત્તર સાગરોપમ અને ૫ પાંચ પલ્યોપમની છે. આ શિવાયનું કથન પહેલાના કથન પ્રમાણે છે.
“#ળિ મેતે ! બાળગપાળયા ટુવે gymત્તા” હે ભગવન્! આનત. પ્રાણત નામના બે ક કયાં આવેલા છે? તથા “બ્ધિ મતે ! બાળવાયા રેવા વિનંતિ” આનતપ્રાણત દેવે ક્યાં રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જો મા ! સરસારHસ રૂષિ સંપર્વ સિિષિ વહૂરું નયણારૂં जाव उप्पाइत्ता आणयपाणय नाम दुवे कप्पा पण्णत्ता पाडीणपडीणायया उदीण दाहींण विच्छिण्णा अद्धचंदसंठाणसंठिया अच्चिमाली इंगालरासिप्पभा' है ગૌતમ! સહસાર ક૯પની ઉપર દિશા અને વિદિશાઓમાં અનેક જન આગળ જવાથી આવતા સ્થાનમાં આનત પ્રાણત નામના બે ક૯પ આવેલા છે. આ બન્ને કપે પૂર્વથી પશ્ચિમ સુધીનું લાંબા અને ઉત્તરથી દક્ષિણ સુધીનું પહોળા છે. તેનું સંસ્થાન અર્ધ ચંદ્રના આકાર જેવું છે. અગ્નિની જવાલાના જેવી તેની પ્રભા છે. અહીંયાં આનત પ્રાણત દેવોના ૪૦૦ ચાર સો વિમાનાવાસે છે, પૂર્વ વિગેરે ચાર દિશાઓમાં ક્રમશઃ અશેકાવતંસક, સપ્તપર્ણવતંસક, ચંપકાવતંક, અને આમ્રાવતંસક છે. અને તેની મધ્યમાં પ્રાણુતાવતંસક છે. આ ક૯પમાં પણ પહેલાના જેવા ત્રણ પરિષદાઓ છે. તેની પહેલી આભ્યન્તર પરિષદના ૨૫૦ અઢિસો દેવો છે. મધ્યપરિષદામાં ૫૦૦ પાંચ દે છે. અને બાહ્ય પરિષદામાં ૧ એક હજાર દેવો છે. આભ્યન્તર પરિષદાના દેવેની સ્થિતિ ૧૮ સાડા અઢાર સાગરોપમ અને પાંચ પાપમની
જીવાભિગમસૂત્ર
૩૦૬