Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પ્રમાણે આ કલપમાં અંકાવાંસક, સ્ફટિકાવવંસક, રજતાવતંસક, અને જાત રૂપાવતંસક આ ચાર અવહંસક વિમાને છે. અને તેની વચમાં લાન્તકાવતંસક વિમાન છે. આભ્યન્તર પરિષદાના દેવેની સ્થિતિ ૧૨ સાગરોપમ અને ૭ પલ્યોપમની છે. મધ્યમ પરિષદાના દેવાની સ્થિતિ ૧૨ બાર સાગરોપમ અને
છ પલ્યોપમની છે. અને બાહ્ય પરિષદાના દેવેની સ્થિતિ ૧૨ બાર સાગરે. પમ અને પાંચ પલ્યોપમની છે. “ણિ મંતે ! મહાસુ વાળે વિમાનr Tour? દિi મતે ! મદાભુ દેવા પરિવયંતિ” હે ભગવન મહાશુક નામના દેવોના વિમાનો કયાં આવેલા છે? અને મહાશુક્રકલ્પના દેવે ક્યાં નિવાસ કરે છે? “ચમા ! અંદપૂન કવરિંતુ’ હે ગૌતમ ! લાન્તક ક૯૫ની ઉપર પૂર્વ વિગેરે ચાર દિશાઓમાં ઘણુ યોજનો સુધી યાવત્ દૂર જવાથી આવેલ સ્થાનમાં મહાશુકે નામને કપ છે. આ ક૯પ પૂર્વથી પશ્ચિમ લાંબુ અને ઉત્તરથી દક્ષિણ સુધીનું પહેલું છે. વિગેરે પ્રકારનું તમામ કથન બ્રહ્મલેકની જેમ સમજવું. આ કલ્પમાં ૪૦ ચાળીસ હજાર વિમાને છે. ચાર અવતંસકો છે. જેના નામે અશેકાવાંસક, સતપણુંવતંસક, ચમ્પકાવતંસક, અને આઝવતંસક એ પ્રમાણે છે. વચમાં શુકાવાંસક છે. અહીંયાં પણ પહેલા કહેવામાં આવેલ નામ વાળી ત્રણ પરિષદાઓ છે. આભ્યન્તર પરિષદામાં ૧ એક હજાર દે છે. મધ્યમ પરિષદામાં ૨ બે હજાર દે રહે છે. બાહ્ય પરિષદામાં ૪ ચાર હજાર દે છે. આભ્યન્તર પરિષદાના દેવેની સ્થિતિ નપા સાડા પંદર સાગરોપમની અને ૫ પાંચ પલ્યોપમની છે. મધ્યમા પરિષદાના દેવેની સ્થિતિ ૧૬ સેળ સાગરોપમ અને ૪ ચાર પલ્યોપમની છે. બાહ્ય પરિષદાન દેવાની સ્થિતિ સાડા પંદર સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. આ શિવાયનું બાકીનું કથન પહેલાના કથન પ્રમાણે સમજવું. “ળેિ મંતે ! સસારવાળે વિમII TUત્તા ? દિM મંતે ! સદ સાર તેવા પરિવલંતિ” હે ભગવદ્ સહસ્ત્રાર દેવના વિમાનો ક્યાં આવેલા છે? અને સહસાર દેવે કયાં રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે'गोयमा! महासुक्करस कप्पस्स उप्पिं सपक्खं सपडिदिसं बहुइं जोयणाइं जाव उप्पइत्ता एत्थ णं सहस्सारे नामं कप्पे पण्णत्ते, पाईणपडीणायए उदीण दाहिण વિછિને પુણવંટાળમંદિg” હે ગૌતમ ! મહાશુક ક૯૫ની ઉપર દિશા વિદિશાઓમાં અનેક જન યાવત્ દૂર જવાથી આવતા એજ સ્થાન પર સહસાર નામનું ક૯પ છે. આ ક૯૫ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબાં અને ઉત્તરથી દક્ષિણ સુધી પહેળે છે. પરિપૂર્ણ ચંદ્રના જેવું તેનું સ્થાન છે. વિગેરે પ્રકારનું સઘળું કથન બ્રહ્મલોકના કથન પ્રમાણે સમજી લેવું. આ કલ્પમાં ૬ છ હજાર વિમાનાવાસ છે. અંકાવતંસક સ્ફટિકાવવંસક, રજનાવતંસક, અને જાતરૂપવતંસક, એ ચાર અવતંસક વિમાન તેની ચારે દિશાઓમાં છે. અને તેની વચમાં સહસાવતુંસક નામનું વિમાનાવાંસક છે. અહીંયાં પણ પહેલાના
જીવાભિગમસૂત્ર
૩૦૫