Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પદ્મ અને ઉત્પલેાની પરિપૂર્ણ સુગંધ જેવી સુંગધથી બધી તરફથી સુવાસિત થઇ રહેલ છે. તેમની ખરીયા અનેક પ્રકારની છે. અને અનેક પ્રકારની વિશિષ્ટતા તેમની ખરિયામાં છે, તેમના દાંત એવા સફેદ છે કે-જાણે સ્ફટિક મણિયાથી જ બનેલા હાય. તેમની જીભ એટલી બધી લાલાશથી યુક્ત છે કે—જાણે તે તપનીય સેનાને ઢાળીને તેમાં તે ચાંટાડી દીધેલ હાય છે. તેમનેા તાળુ ભાગપણ એટલે બધા લાલ છે. તપનીય સેાનાની અનેલ જોતરાથી લગામ વગેરેથી નિયાજીત કરેલા છે. ઈચ્છાનુસાર તેમનુ ગમન છે. પ્રીતિકારક તેમની સુંદર ચાલ છે. મનને ગમે તેવી તેમની ગતિ છે. તેથી એ બધા ઘણાજ મનારમ છે. ઘણાજ મનેાહર છે. તેમની ગતિ અપરિમિત છે. ન જાણે એ ઘેાડા સરખા સમયમાં કેટલે બધે દૂર સુધી ચાલ્યા જાય તેવી તેમની ગતિ છે. તેનુ કંઇ પ્રમાણુ નથી. તેમનું બળ અને વીય પુરૂષકાર અને પરાક્રમ એમના અપરિમિત છે. ‘મા गंभीर गज्जरवेण महुरेण पूरेंता अंबरं दिसाओ सोभयंता, चत्तारि देवसाहस्सीओ વસમવવારિળ રેવાળ પપસ્થિમિર્જી વારૂં પરિવત્તિ' આ સઘળા પદ્માના અ પહેલાં જે પ્રમાણે કહેલ છે. એજ પ્રમાણે અહીંયાં પણ સમજી લેવા. ‘ચૈત્ વિમાળસ ની ઉત્તરેન' ચદ્ર વિમાનની ઉત્તર દિશામાં આવેલ દેવા કે જેએ ચંદ્રના વિમાનને ઉત્તર દિશાની તરફથી ઉપાડે છે. તેઓ તેને ઘેાડાના રૂપ ધારણ કરીને ઉઠાવે છે. હવે સૂત્રકાર તે ખાબતનું વર્ણન કરે છે.-ચંવિમાળસા સોળ – મેચાળ, મુમાળ પુષ્પમાળ' આ પદોની વ્યાખ્યા જેમ પહેલા કરવામાં આવેલ છે. એજ પ્રમાણેની છે. ‘નરાળુંતરમછિદ્દાચળાળ’ અહીયાં ‘તર’ શબ્દ વેગ અથવા બળ એ અર્થમાં વપરાયેલ છે. અને ‘મલ્લિ’ શબ્દ ધારણુ અર્થાંમાં વપરાયેલ છે. એ રીતે એના અર્થ આ પ્રમાણે થાય છે. કે–જેમના વ વેગ વિગેરેના ધારક છે. અર્થાત્ એ એટલા વર્ષીના હતા કે જેટલા વર્ષીમાં પૂરે. પૂરા વેગ વિગેરે ધારણ કરવાનુ પ્રગટ થાય જે. તેથી સૂત્રકારે તેમને તરૂણ અવસ્થાવાળા બતાવેલ છે. ‘મિહા મેંકહર્માયચ્છા' હરિમેલક નામનું એક જાનનુ વૃક્ષ થાય છે. તેથી આ ઘેાડાઓની જેમ જે આંખા છે તે હરિમેલક વૃક્ષની કમળ કળીના જેવી છે. અર્થાત્ તેવી શ્વેત છે. વિિચત સુષુદ્ધ જીવવભુત ચંપુચિવરુહિય હિય રવજયંચાતી' લેખ'ડના ઘણાની જેવા દૃઢ કરેલ, સુખદ્ધ લક્ષણાથી ઉન્નત્ત પુલિત અને અત્યંત ચંચલ તેમની ગતિ છે. 'लंघणवग्गधावणधारणतिवइज ईंसिक्खितगईणं सण्णतपासणं' એળંગવુ - અર્થાત્ કાઈ ખાડા વગેરેને ઓળંગીને પાર કરવું. વલ્ગન—ગમન કરતી વખતે જલ્દિ જલ્દિ ચાલવું. ધાવન-દોડવું. ધારણ પોતાના માલિકને પેાતાની ઉપરથી પડતીવખતે સભાળી લેવા અને તેને પડવા ન દેવા. તથા ત્રિપદી-લગામના ચલાવવાના ઈસારા પ્રમાણે ચાલ ચાલવી આ તમામ ખાખતાની શિક્ષા પ્રમાણે જ તેમની ગતિ હોય છે. તેમના બન્ને પડખાએ નમેલા છે. ‘અંતહામાયવરમૂતળાનું સચપાસાળ સંવતવાસાળ મુજ્ઞયપાસાળ' તેએ સારી રીતે નત-નમ્ર છે. સંગત
જીવાભિગમસૂત્ર
૨૮૮