Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
દ્વીપમાં આવેલ એક તારાના બીજા તારા રૂપની સાથે કેટલું અંતર કહેવામાં આવેલ છે? આ પ્રશના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“ોચમા ! સુવિ અંતરે TV હે ગૌતમ ! અંતર બે પ્રકારનું કહેવામાં આવેલ છે. “તેં ગ” જે આ પ્રમાણે છે. “જાધા ચ જિલ્લામાં એક વ્યાઘાતને લઈને અને બીજુ નિર્ચા ઘાતને લઈને “તી બં ને તે વાધામે રે oણ જ છાવ ગોળ सए उक्कोसेण बारस जोयणसहस्साई दोणिय बायाले जोयणसए तारारूवस्स જવાણ બંને પુou વ્યાઘાતને લઈને તારા રૂપનું પરસ્પરમાં જે અંતર કહેવામાં આવેલ છે. તે જઘન્યથી ૨૬૬ બસ છાસઠ જનનું કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટથી ૧૨૨૪૨ બાર હજાર બસે બેંતાલીસ જનનું કહેવામાં આવેલ છે. જઘન્ય અંતર નિષધ ફૂટ વિગેરેની અપેક્ષાથી કહેલ છે. કેમકે-નિષધ પર્વત અને નીલવંત પર્વત ૪૦૦| ચાર સો જન ઉંચા છે. તથા તેની ઉપર જે કૂટ છે. તે પ૦૦ પાંચસો જનનું ઉંચું છે. તે મૂળમાં ૫૦૦ પાંચ સે જનનું લાંબુ પહેલું છે. મધ્યમાં ૩૭૫ પિણ્ ચાર સે જન ઉપરની તરફ ૨૫૦ અઢીસો જનની લંબાઈ પહોળાઈ છે. કૂટની બને તરફ આઠ આઠ એજનને છોડીને તારા મંડલ ચાલે છે. તેનાથી ૨૫૦ અઢીસે એજનમાં ૧૬ સોળ મેળવી દેવાથી ૨૬૬ બસે છાસઠ જનનું અંતર જઘન્યથી નીકળી આવે છે. અને ઉત્કૃષ્ટથી અંતર આ પ્રમાણે નીકળે છે. કે સુમેરૂ પર્વતની પહોળાઈ ૧૦ દસ હજાર જનની છે. બન્ને બાજુના ૧૧૨૧ અગીયારસ એકવીસ જન પ્રદેશને છેડીને તારા મંડળ ચાલે છે. એ રીતે દસ હજાર એજનમાં ૨૨૪૨ બાવીસ બેંતાળીસ મેળવવાથી આ ઉત્કૃષ્ટ અંતર આવી જાય છે. “તરથ દિવાઘા રે નg i पंचधणुयसयाई उक्कोसेणं दो गाउयाइं तारारूव जाव अंतरे पण्णत्ते' तथा નિર્ચાઘાતને આશ્રય કરીને જે અંતર થાય છે, તે જઘન્યની અપેક્ષાએ ૫૦૦ પાંચસે ધનુષનું છે. અને ઉત્કૃષ્ટની અપેક્ષાથી બે ગાઉનું છે. એ જ
જીવાભિગમસૂત્ર
૨૯૨