Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ની છે. અહીંયાં દેવિયાની સ્થિતિ જઘન્યથી પચેપમના ચેાથા ભાગ પ્રમાણુની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચસો વર્ષે અધિક અર્ધોપલ્યાપમની છે. એજ પ્રમાણે સૂર્યાદિ સંબંધી સ્થિતિ પણ સમજી લેવું જોઇએ. સૂવિમાનમાં દેવાની જઘન્ય સ્થિતિ એક પત્યેાપમના ચેાથા ભાગ પ્રમાણુની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક હજાર વર્ષથી વધારે એક પત્યેાપમની છે. અહીંયાં દેવી. ચેાની સ્થિતિ જઘન્યથી પાપમની ચેાથા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચસો વર્ષાથી વધારે અર્ધો પાપમની છે. ગ્રહ વિમાનમાં રહેલ ઢવાની જઘન્ય સ્થિતિ પાપમના ચેાથા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પત્યેાપમની છે. ધ્રુવિચાની સ્થિતિ જન્યથી પલ્યાપમના ચેાથા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટથી અર્ધો પાપમની છે. નક્ષત્ર વિમાનમાં દેવાની જઘન્ય સ્થિતિ પલ્યેાપમના ચેાથા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પત્યેાપમની છે. દેવિયેાની જઘન્ય સ્થિતિ પ૨ાપમના ચેાથાભાગ પ્રમાણની અને ઉત્કૃષ્ટ સ્થિતિ કંઇક વધારે પક્ષ્ચાપમના ચાથા ભાગ પ્રમાણની છે. તારા વિમાન દેવાની જધન્ય સ્થિતિ એક પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણુની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ પત્યેાપમના ૨ એ ચેાથા ભાગ પ્રમાણની છે. દેવિયાની જઘન્ય સ્થિતિ પલ્યેાપમના આઠમા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ કઈક વધારે પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ છે.
અલ્પમર્હુત્વનું કથન
'एएसि णं भंते ! चंदिम सूरियगह नक्खत्ततारारूवाणं कयरे कयरेहिं तो અન્ના વા વહેંચાવા તુલ્હા ના વિશેષાદ્યિા વા' હે ભગવન્ આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા મડલ તેમની અંદર કાણુ કેાની અપેક્ષાએ અલ્પ છે ? કાણુ કાના કરતાં વધારે છે? અને કાણુ કાની ખરાખર છે? તથા કેણુ કાના કરતાં વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેનોયમા ! જૈમિસૂરિયા હળ ફોર્વતુા સવ્વસ્થોવા' હું ગૌતમ ! ચંદ્રમાં અને સૂર્ય અને પરસ્પર તુલ્ય છે, અને સૌથી કમ છે. કેમકે-દરેક દ્વીપમાં અને દરેક સમુદ્રમાં ચંદ્ર અને સૂર્ય સમાન સંખ્યાવાળા કહ્યા છે. તથા એ ગ્રહ નક્ષત્ર અને તારાએ અલ્પ છે. ‘સંવનનુળા નવત્તા' નક્ષત્રો ચંદ્ર અને સૂર્ય કરતાં સંખ્યાતગણા વધારે કહ્યા છે. કેમકે-તે અઠયાવીસ ગણા વધારે છે. ‘સંલગ્નનુળા 'નક્ષત્રા કરતાં ગ્રહે। સંખ્યાત ગણા વધારે છે. કેમકે તેઓ કંઇક વધારે ત્રણ ગણા કહેલ છે. ‘સંવેગ્નનુળાબો તારાબો' ગ્રહાના કરતાં તારાઓ સંખ્યાતગણા વધારે છે. કેમકે-તેઓને પ્રભૂત કેાટી કાટિ ગણા કહ્યા છે. ૫ સૂ. ૧૧૨ ૫
જીવાભિગમસૂત્ર
૨૯૬